________________
પ્રવચન ૨૩૪ મું
૨પ૭
આંખને અંધ, ને દારૂ પીને છાકેલે, ભૂલ પડે જીવ ઠેકાણે કેવી રીતે આવી શકે? તેમ આ જીવ અત્યારે મનુષ્ય, સંજ્ઞી પંચેન્દ્રિય, કેઈનું દેખી પરિચયથી ઠેકાણે આવે, પણ આ ભૂલેલે ત્યારે કે ભૂલેલે? રસન -જિહા, ઘાણ, શ્રોતેન્દ્રિય નહિ. ધીણદ્ધિ-નિદ્રામાં મસ્ત થયેલ. જંગલમાં ભૂલે પડશે. એટલે કોઈ ને આધાર નહિ. આ જીવ આવી દશામાં નિગોદમાં રખ ! હવે તેને બેલી કેશુ? એક દારૂડીઓ, લૂલે, મેંગે, આંધળે, બહેરે, જગલમાં ભૂલે પડે તેનું ઠેકાણું કયાં પડે? એવાઓ મરણ પામે, તેના સાંભળનારને આશ્ચર્ય ન જ થાય. તેમ આ જીવ પણ અનાદિને મડવાળે છે. રસના-ઈદ્રિય વગરના, અજ્ઞાનના ઉદયમાં રહેલે અનાદિકાળથી નિગોદમાં રખડ, તેમાં આશ્ચર્ય નથી, પણ મનુષ્યભવરૂપી રસ્તામાં આવીને પાછો નિગોદાદિમાં ચાલે જાય અને રઝળે તે આશ્ચર્ય છે, તેમ માગે આવેલે રઝળી જાય તે પણ આશ્ચર્ય જાણવું. જંગલમાં તે ભલભલા પણ ભૂલા પડે, પણ ભૂલાએલું છોકરું ઘેર પાછું આવે તે આશ્ચર્ય ગણાય. આ અનંત જીવોની ભાગીદારીવાળી કંપનીમાંથી આંધળા-બડે, ભૂલ-લંગડા, દારૂડીયા જેવા છે આ મનુષ્યપણું સુધી પહોંચ્યા શી રીતે? એક જ વસ્તુ તેમાં કાર્ય કરે છે ને તે એ કે–વિતવ્યતા. ભવિતવ્યતા :
સમ નિગોદમાંથી નીકળવું થયું તેમાં કેઈની કારીગરી નથી. જિનેશ્વરની, ગણધરની, શ્રુતકેવલીની કે આપણી કે નિગદના આત્માનીકેઈની પણ કારીગરી નથી. માત્ર ભવિતવ્યતા એ જ કારણ છે. ભવિતવ્યતા એ શબ્દ શા માટે વાપર્યો છે? એક જ મુદ્દાથી. ફરી જે પટકાઈ ગયા તે શી વલે ? અત્યારે મનુષ્યપણા સુધી આવી ગયા ને ફરી ત્યાં ગયા તે? એમાંથી લાવવાને કઈને ઉધમ ચાલે તેમ નથી. અહીં મનુષ્યપણામાં છો તે ગુરુમહારાજ, સાથેના શ્રાવક, સાધ્વીઓ, શ્રાવિકાઓથી પણ સુધરવાને ઉપાય છે. અહીં ઘણા ઉપાય છે પણ ફેર નિગઢમાં ગયા તે પછી ત્યાં તીર્થકર, ગણધર, ધ્રુતકેવલી કે આચાર્ય વગેરે કેઈન ઉપાય ચાલવાના નથી. કેટલાક એવા હોય છે કે ભવિતવ્યતા એ “બનવાકાળે બનશે તે ખરૂં. વિચારો કે આપણે બેલનાર, ચાલનાર છતાં ભૂલા પડ્યા હોઈએ,