________________
પ્રચન ૨૩૩ મુ
૨૫૩
વૃક્ષરૂપે પિરણામાવે છે તે જ જલને મનુષ્ય, મનુષ્યપણાને યાગ્ય રૂપે પરિણમાવે છે. જીવ કોંદયાનુસાર પુદ્ગલેા ગ્રહણ કરે છે. આંધળે ખાનપાન કરે છે, પણ ચક્ષુદશ નાવરણીય કમેોદયે, નિર્માણ નામ કના અભાવથી તે ખાનપાનને ચઇન્દ્રિયપણે પરિણમાથી શમ્તા નથી.
નાનપણમાં વાગેલું જુવાનીમાં ન જાય પણ ઘડપણમાં તે સાલેજ !
ડણુ કરાયેલાં પુદ્ગલેાથી, પરિણામાનુસાર પરિણતિ થાય છે. મન, વચ, કાયાના યોગ જેવા પુદ્ગલા લેવાય છે, તેવું પરિણમન થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યાગ-આ ચારને અંગે જેવી પરિણતિ હાય તેવાં પુદ્ગલાને જવ પરિણમાવે છે. જયારે તે કર્મો ઉદયમાં આવે છે, ત્યારે ભેાગવવાં પડે છે દુનિયામાં કાંધાંની રકમ પ્રમાણે મુદત હોય છે. પાંચ હજારનું લેણું હાય, તેમાં મહિને બબ્બે રૂપીઆ કાંધું ઠરાવા ખરા ? પચીશનુ પણ કાંધું, સેાનું પણ કાંધું, હજારનુ પણ કાંધું. કાંધામાં ફરક તો ખરાને! ભારે કનુ આંતરૂં પણ ભારે હાય. એક કાડાકેાડી સાગરોપમે સેા વર્ષનું આંતરુ હાય.
એક માણસને નાનપણમાં વાગ્યુ', જુવાનીમાં ન જણાયું અને ઘડપણમાં પાછું કળતર થવાથી દુઃખવા માંડયું', શાથી ? દેખાવમાં સેજો વગેરે કાંઈ નથી કે જેથી વેધ કાંઈ અનુમાન કરે, એક જ વાતનું અનુમાન થાય છે કે નાનપણમાં વાગ્યું હાવ તે જુવાની વખતે જુવાનીના લેાહીના જોરમાં ન જણાયું પણ વૃદ્ધાવસ્થામાં જણાયું. આ જ ધ્યાનમાં લઈ ને વિચારી યાકે પ્રથમનાં અધાયેલાં કર્મોના વિપાક ખલવત્તર હોય તે વખતે પછીનાં અંધાયેલાં કર્મોના વિપાકનું ઝેર કયાંથી ચાલે ?, એ કર્મો પણ પછી ઉદયમાં તે આવવાનાં જ અને ભાગવવા પડવાનાં જ છે. આ રીતે પુદ્ગલપરિણામને વિચારીને અને પરિશીલન કરીને આત્મકલ્યાણના માર્ગે જેએ જોડાશે તે આ ભવ— પરભવમાં ઉત્તરાત્તર સારાં સ`ગાદિ પામીને પરમપદ્મના લેાકતા બનશે.