________________
પ્રવચન ૨૩૨ મું
શુભ પરિણામથી પુણ્યમાં પલટાવાય છે. ઝેરના પ્યાલા પણ તે પ્રકારે કેળવવાથી ઔષધને પાલેા બની જાય છે. અફીણુ તથા સામલને શેાધીને ઔષધ તરીકે વાપરવામાં આવે છે. નાળીએનું પાણી અમૃતરૂપ છે પણ તેમાં કપૂર ભળવાથી તે જ પાણી વિષરૂપ ખની જાય છે. પાપ તથા પુણ્યના પુદ્ગલેાને પણ પલટો થઈ જાય છે, મતિજ્ઞાનાવરણીય હોય તે શ્રુતજ્ઞાનાવરણીય થઈ જાય છે. શાતાવેદનીય અશાતામાં પલટાઈ જાય છે, અને ઉચ્ચગેત્ર-કમ નીચ ગાત્ર પણ બની જાય છે. અરે ! તી કર નામકર્મ પણ પલટાઈ જાય છે.
૨૪૭
તીથ કર નામક
પણ પલટાય.
એક શહેરમાં ઉપાશ્રય તથા દહેરાં ઘણાં હતાં. ત્યાં રહેતા જતિએ ના સમુદાયમાં વિવાદ થયેા. કેટલાકે ડેરાની પૂજા કરવી, દહેરાની સંભાળ લેવી વગેરેને કરવા લાયક કહે છે, અને કેટલાકે નડુિ કરવા લાયક કહે છે. કેટલાક કહે: ‘અત્યારના ગૃહસ્થ વર્ગ આ દહેરાં વગેરે સભાળી શકે તેમ નથી, માટે સ્થાયી ધર્મ સંસ્થાની જરૂર છે, ધર્મ આત્માની સાક્ષીનેા છે. પણ સંસ્થાએ ચાલતી હેાય તે જ ખાલ ખચ્ચાં, જીવાન વૃદ્ધો દહેરે જવા વગેરેની પ્રણાલિકા ચાલુ રહે. દહેરા ઉપાશ્રય, જેવી સંસ્થા ચપ્પુ ન રહે તો બાલ બચ્ચાંઓના ધર્મનું આલંબન તૂટી જાય. જીવ આલખન વશ છે. એક વર્ગ એમ કહે છે કેઃ જીવાને આલ બન માટે, તીની સ્થિરતા માટે, શાસનની વૃદ્ધિ માટે, હેરાની પૂજા, રક્ષાદિ કરવાં જ જોઈ એ, બીજા વગે પેાતાની દલીલેા આગળ કરી વિરાધ કર્યા. બેલાચાલી થવા લાગી, અને અમુક પ્રસિદ્ધ આચાર્યને નિણ યાથે એલાવવાનું ઠર્યું.
કમલપ્રભાચાર્યે જણાવ્યું કે, સાધુઓએ આ કરવા લાયક નથી, કારણ કે ધમ કરતાં કમ વધી જાય છે. એ વખતે કેઈકે એમ વિનતિ કરી કે ‘આપ સ્થિરતા કરે તે આપ માટે એક દહેરુ ખરૂંધાવી દઉં.” ત્યાં બધા ગારજીએ પણ બેડા છે, અને બધા ઠાણાપતિ છે. ત્યાં કમલપ્રભાચાર્ય વિના દાક્ષિણ્યે સ્પષ્ટ જણાવી દીધું “ યદ્યપિ શ્રી જિનેશ્વર દેવનું દેવાલય બંધાવાય તે પુણ્યનું કાય છે, તથાપિ જો અમારે માટે