________________
૨૪૦
શ્રી આગમાદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગછ ડ્રો
શકાય. જન્મને ટાળવા એ જ સકીને ઉદ્દેશ. જન્મ ટળે એટલે મરણ ટળેલુ' જ છે. જન્મ અને જન્મ માટે ગર્ભમાં વસવાના જ સમકિતીના ભય છે. ચૌદ રાજ્લાકમાં એવુ એક પણ સ્થાન કે પ્રદેક્ષ નથી કે જેમાં જન્મ અને મરણુ અન`તી વખત દરેકે કર્યાં નહાય. સિદ્ધ-દશા (માક્ષ)માં જ જન્મ મરણ નથી. કાયાની કેદથી છુટાય, કની સત્તાથી છૂટાય એનું જ નામ મેાક્ષ. જીવ પ ́ખીને કાયારૂપી પીંજરાની કેદ ન હાય એવી એક ગતિ, જાતિ કે ચેન નથી. માત્ર મેક્ષ જ જીવ માટે કેદ વગરનું સ્થાન છે. મેાક્ષ એટલે પાતાની કેવલજ્ઞાનાદિ ઋદ્ધિ સમૃદ્ધિ શાશ્વત ટકે એવું સ્થાન. આજ સુધી અન ંતા જીવા કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા છે, તે બધાનાં જ્ઞાનાદિ ગુણો સમાન જ હાય છે. લેશ પણ ઘસારા ન થાય એવુ સ્થાન એક મેાક્ષજ છે. કાયાની કેદ વગરનું, કર્મની મેનેજમેન્ટ વગરનુ સ્થાન મેક્ષ જ છે. ચક્રવર્તી ને માથે મેનેજમેન્ટ મેરો અને એ ચક્રવતીને પૈડાની ભાજી માટે કાલાવાલા કરવા પડે એ તેની કઈ દશા ! તેમજ અન ંતજ્ઞાનના માલીક આત્માને આજે સામાન્ય સ્પર્શ, રસાદિના જ્ઞાન માટે છાન્દ્રા તથા મનની મદદની જરૂર પડે એ કેવી દશા?, ભાજી માટે પૈસા એ તા ચક્રવતીની સમૃદ્ધિના અસખ્યાતમા ભાગ છે. જયારે અહી ઇન્દ્રિયને અંગેનું જ્ઞાન તે તે આત્માના અનંતજ્ઞાનને અન તમે ભાગ છે. સિદ્ધ દશાથી સંસારી દશા કેટલી હલકી છે કે તેને માટે પર્યાપ્તિ, ઇન્દ્રએ વગેરે જોઇએ. સ્પર્શેન્દ્રિયપણે જ એકલા સૂક્ષ્મ એકે ન્દ્રયના જીવે પુદ્ગલા પારણુમાવી શકે છે. આમ દરેક ભેદો જાતય પર્યંતને અંગે જણાવ્યા છે, તે કઈ કઈ ઇન્દ્રિયપણે પારેગુમાવે છે તે અ ંગે અગ્રે વ માન. પ્રવચન ૨૩૨ સુ
આત્મપ્રદેશમા ક-પ્રવેશ શી રીતે થઈ શકે ? સસારીની જેમ સિદ્દો પણ કર્માંના કોઠારમાં હોવા છતાં નિલેષે શી રીતે ?
શ્રી ગણધર મહારાજાએ શાસનની સ્થાપના સમયે, ભવ્ય જીવાના હિતાર્થે શાસન પ્રવૃત્યથે રચેલી શ્રી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી