________________
પ્રવચન ૨૨૩ મું
૨૦૧
છે. નરકયુ અહીંથી ઉદયમાં આવે છે, એટલે પાપકર્મ અહીંથી જ ઉદયમાં આવે છે, પણ કામણ શરીર સુખદુઃખના ભેગ વગરનું છે. વેદનીય કર્મને ઉદય શરીરના સાધન વિના હેત નથી. જીવ જે પર્યાપ્તિએ ભવિષ્યમાં પૂરી કરવાનો હોય તે તેને એક અપેક્ષાએ લબ્ધિ પર્યાપ્ત કહેવાય, અને જે ન કરવાનું હોય તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય.
ફરીને વિચારે, નારકીના જીવ, નરકમાં જતાં, વચમાં નરકાયું ભગવે છે, છતાં સ્યુલ શારીરે ન હોવાથી વેદનાને અનુભવ હોતું નથી. દેવતાઓ ઉપજે ત્યાં અંતમુહૂર્તમાં તે વધીને જોવા જેવા થઈ જાય છે. તેમ નાચ્છી જીવ કુંભમાં ઉત્પન્ન થાય કે શરીર કુભી કરતાં વધે. બાઈને પેટ કરતાં ગર્ભ માટે રહે તે શી દશા ? ત્યાં તે ઔદારિક શશિર એટલે બાઈને શરીરને નુકસાન થાય, બાઈનું મે'ત થાય પણ નારકીની કુંભી વજની એટલે તેને કોઈ અસર થાય જ ન.િ માટીનું પાત્ર, તેમાં દૂધ ગરમ મૂકયું હોય, અને ઢાંકણુ સજજડ હેય તે તૂટી જાય, પણ તાંબાની હલીનાં તેમ બને નહિ. નારકીઓ કુંભમાં ઉત્પન્ન થાય, કુંભી કરતાં શરીર મેટું હોય, તેથી તે રાડેરાડ પાડે, એટલે પરમાધામીએ તેના શરીરના કટકા કરીને તેને બાર કાઢે છે. એ કટકા પાછા પારાના કણ
ની જેમ ભેળા થઈ જાય છે. નારકી જીવની આ દશા છે. આ નારકીમાં પણ પર્યાપ્તા તથા અપર્યાતા એવા બે વિભાગ છે.
તિય"ચને અંગે. તિર્યંચ ને પંચેન્દ્રિયના ત્રણ ભેદ જલચર, સ્થલચર, બેચર. જલચરો પુદ્ગલેને જલચર રૂપે પરિણાવે છે. જલચર પણ પર્યાપ્તા અપર્યાપ્તા છે . દે. સંભૂમિ જલચ પણ પર્યાપ્તા તથા અપર્યાપ્તા એમ બે ભેદે છે. નર-માદાના વેગથી ઉત્પન થનારા જલચરે ગર્ભ જ કહેવાય છે. મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં મનુષ્યની તેમજ કીડાઓની પણ ઉત્પત્તિ છે ને ! ગર્ભાશયમાં વ્યાધિ થાય, તે સડે ત્યારે કીડા ઉત્પન થાય છે, અને એ જ ગર્ભાશયમાં પુત્ર કે પુત્રીની ઉત્પત્તિ થાય છે. જીવે પગલે લઈ પરિણુમાવે તેવું પરિણમન થાય છે, માટે ત્યાં સ્વભાવ કામ ન લાગે, નહીંતર ગાંડી માના ગાંડા, અને ડાહી માના ડાહ્યા થવા જોઈએ. ગર્ભાશયમાં નામકર્મના ઉદયે જે જીવ ઉત્પન્ન થાય તે નામકર્મના ઉદયાનુસાર તેવા