________________
'૧૮૬
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
નથી કરતુ, કેમકે અરૂપી ચીજ સુખદુઃખનું કારણ થઇ શકતી નથી. આત્મા અરૂપી છે, અને આત્માને તમામ દનકાશ અરૂપી માને છે. આત્માને અરૂપી માનવામાં કાઇના મતભેદ નથી. જેને શબ્દ, રૂપ, રસ ગધ, વણુ નથી એવા આત્મા અરૂપી છે. આવા અરૂપી આત્માને રૂપી કર્મો વળગ્યાં શી રીતે?, અરૂપી આકાશને ચંદન કે કચરો સ્પશતા નથી. નથી તે ચંદનથી થાપા થતા. નથી કચરો વળગતા. આવી શકા કરનારે ધ્યાનમાં રાખવું, કે જે વસ્તુ પ્રત્યક્ષ હાય તેને અંગે ‘કેમ ’ એ પ્રશ્ન ઉઠી શકે જ નહિ. - પાણી તૃષા કેમ છીપાવે છે, અગ્નિ કેમ ખાળે છે આવા પ્રશ્નો હોય જ નહિ, વ્યવહારે પ્રત્યક્ષસિદ્ધ વસ્તુને અંગે ‘આ આમ કેમ' એવી શંકાને સ્થાન હતુ` કે રહેતું નથી. સ્વરૂપ જવા માટેના પ્રયત્નની વાત 'લગ છે. આત્મા તથા શરીર પરસ્પર એવા વ્યાપેલા દે, કે તમામ શરીરથી ભિન્ન નહિ અને શમીર આત્માથી ભિન્ન નહિ. સંચાગથી સ` વયા જીવ સાથે સકલિત છે. ઔદારિક એવા સ્થૂલ પુદ્ગલે જ્યારે આત્માને વળગેલા ચનુભવીએ છીએ, પછી અરૂપી આત્માને રૂપીકમ વળગે કે નહિ.' એ પ્રશ્ન જ રહેતા નથી. શરીરના સ` પ્રદેશેામાં આત્માના સ`પ્રદેશ વ્યાપેલા છે. આત્માએ પેાતે જ તે પુદ્ગલા ગ્રહણ કરેલાં છે, અને પરિમાવેલાં છે. આત્માએ પેાતે જ આ શરીર બનાવ્યુ છે. જન્મ વખતે આ શરીર એક વેંત ને ચાર આંગલનુ હતુ, અત્યારે પાંચ હાથનું કેમ ?, જીવ પોતે જ શરીર ખાંધે છે. કશીટાના કીડાની ચારે તરફ જાલ કેણુ રચે છે? અજ્ઞાનવશાત્ પોતાનુ ખધન પાતે જ ઊભું કરે છે ને !
‘ કરે તે
ભોગવે ’એટલુ` જ માત્ર નથી.
અન્ય મતવાલા તમામ, કહો કે આખુ` જગત્ એમ માને છે, ખેલે છે કે ‘કરે તે ભોગવે, વાવે તે લગે.' જૈન દન એટલેથી અટકતુ' નથી, એથી આગળ વધે છે. અન્ય દર્શને ઇશ્વરને જગા મનાવનાર માને છે, જ્યારે જૈનદર્શન ઈશ્વરને જગત બતાવનાર માને છે. જૈનદનમાં અને ઈતર દશનામાં આ મોટો ફરક છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મેાક્ષ. આ તત્ત્વ, ભવનું સ્વરૂપ, કર્મીનું સ્વરૂપ, દ્રબ્યાનું સ્વરૂપ વગેરે બતાવનાર ઈશ્વર છે, એમ.