________________
॥ श्रीसर्वानुयोगवृध्धेभ्यो नमो नम : ॥
પ્રાતઃસ્મરણય-પૂજ્યપાદ ગદ્ધારકશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે શ્રી કપડવંજ મુકામે
વિ. સં. ૧૯૯૯હ્ના ચાતુર્માસમાં શ્રી ભગવતીસૂત્રના આઠમા-શતક ઉપર આપેલ–
પ્રવચનો
પચમાર્ક શ્રીભગવતીજી સૂત્ર
(વ્યાખા-પ્રજ્ઞપ્તિ-શતક-આઠમું.)
પ્રવચન ૧૮૬ મું सर्वज्ञभीश्वरमनन्तमसङ्गमायं सार्षीयमस्मरमनीशमनीहमिद्धम निद्धं शिवं शिवकरं करणव्यपेतं, श्रीमजिनं जितरिपुं प्रयतः प्रणौमि ॥१॥
મંગલાચરણ શાસ્ત્રકાર મહારાજા શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજ, ભવ્યાભાઓના ઉપકારાર્થે પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રની વ્યાખ્યા કરતાં, પ્રથમ મંગલાચરણમાં દેવાધિદેવ-શ્રી મહાવીર ભગવાનને નમસ્કાર કરે છે. દરેક દર્શનકાર મંગલાચરણમાં પિતાના ઈષ્ટ દેવને નમસ્કાર કરે છે. ઈતરની જેમજ શું નીય મંગલાચરણ છે?, ત્યાં જરૂર વિશિષ્ટતા છે. પીળું તે સુવર્ણ જેમ છે, તેમ પિત્તલ પણ પીળું છે. તથા ઘાટ બને ધાતુના થઈ