________________
१८०
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો તેમના ત્રણ ભવ બાકી રહ્યા, અને ધનાજી તે પિતાના આત્મધ્યાનમાં જ તલ્લીન રહ્યા, તેથી તેઓ તે જ ભવે મુક્તિ સુંદરીને વર્યા છે. આંખને પલકારે માત્ર પણ સાગરોપમને સંસાર વધારે છે.
આવા આંખના પલકારાને પણ પ્રમાદ ન કરવાથી, શરીરની પણ સ્પૃહા સદંતર વર્જવાથી, જે પુણ્યબંધ થાય તેના ગે એટલે કે અપ્રમત્ત સંયમ મેગે અનુત્તર દેવલોક મળે છે. પ્રમાદી સાધુ માટે અનુત્તર વિમાન નથી. સાધુપણામાં અપ્રમાદી સમકિતી, આયુષ્ય બંધ ગે, અનુત્તર મેળવી શકે છે. પુદ્ગલ–પરિણમનથી આ પતિએ જેના ભેદે જણાવવામાં આવ્યા. હવે સૂમ બાદરના ભેદોના વર્ણન માટેને અધિકાર અવર્તમાન.
- પ્રવચન ૨૧૯ મું gઇમડુદિ જાતિ પરિચ of Ra! dહા कई विहा पत्ता?, गायमा दुविहा ५८पत्ता, पचतमसहुम पुटकाइय जाय परिण.या य अपज्जतसहमपुट विकाइय जाय परिणय य, बादरपुढविकाइय एगिदिय० जाव ६णरस इकाइया, एक वेक्का दुधिहा पोग्गलासुहुमा य बादरा य, पज्जत्तगा अपज्जत्तगा य भाणियव्वा । ઊંચી સ્થિતિને, તથા હલકી હાલતને પુદગલ-પરિણમનને પ્રકાર
સિદ્ધના છ પુદગલને ખેંચતા જ નથી.
શ્રી ગણધર મહારાજાએ શ્રી શાસનની સ્થાપના માટે રચેલી શ્રીદ્વાદશાંગી પૈકી પંચમાંગ શ્રીભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. મેક્ષના અને તે પુદ્ગલ સંબંધ સર્વથા નથી જ. તે વિનાના તમામ ને પુદ્ગલ સંબંધ હોવાથી, દરેક જીવમાં પરિણમનની ભિન્નતા રહેલી છે. પંચેન્દ્રિયના ચાર ભેદમાં પણ તે જે નિયમ લાગુ છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચાર ભેદ પંચેન્દ્રિયના છે. નવગ્રેવેયક સંબંધી વિવરણ કરી ગયા પછી, અનુત્તર દેવકને અધિકાર ચાલુ છે. ચૌદ રાજલોકમાં બીજું એકે એવું સ્થાન નથી, માટે જ એનું નામ અનુત્તર છે. અનુત્તર દેવલોકમાં પાંચ જ વિમાન છે. કેઈ તર્ક કરે કે બધા જેના ભેદ, જણાવ્યા તે સિદ્ધના છ સંબંધી કેમ કંઈ કહેતા નથી?’ મુદ્દો એ છે કે જીવના ભેદને અધિકાર પુદ્ગલ-પરિણામને છે. સિદ્ધના જીવો.