________________
પ્રવચન ૨૧૮ સુ
૧૭
પિણ્ડ વિશુદ્ધિમાં લીત રહે. આટલું. છતાં મનમાં ગુંચવાયા કરે, મન અસ્તવ્યસ્ત હોય, ત્યાં પ્રમાઃ સમજો. ભલે પ્રવૃત્તિ ખાદ્યની ન હાય, પણ મન દોડ્યા કરે ત્યાં પ્રમા સમજવા. એક શેડ સામાયિકમાં ખેડા હતા, પણ તેમનું મન જેમની સાથે વ્યાપાર છે, તેવા ઢેડા પાસેના લેણદેણામાં હતું. તે વખતે બહારથી કાઇએ પૂછ્યું કે શેઠ ઘરમાં છે કે ?, વહુએ કહ્યુ કે શેઠ ઢેડવાડે ગત્રા છે. કહેવાનું તાત્પર્ય કે આર્થિક, વ્યાવહારિક, કૌટુંબિક સંચેોગોથી પર થયા છતાં, ધ્યેયને અંગે પ્રમાદી રહેનાર વર્ગ છે, અને અપ્રમત્ત વગ પણ છે. પ્રમત્ત દશાને અંગે ધનાશાલિભદ્રનું ચરિત્ર શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
શાલિભદ્રને વસ્તુ ભત્ર શાથી ચા ?
જ્યારે દીક્ષા લેવાની ભાવના થઈ ત્યારપછી શાલિભદ્રજી રજ એકએક સ્ત્રીના ત્યાગ કરતા હતા, કારણકે તેને ત્રીશ અતિસ્વરૂપવાન્ સ્ત્રીઓ હતી. શાલિભદ્રની બહેનને આ વાતની ખબર પડી ગઇ. ભાઈબહેનને રાગ કેવા હોય ?, શાલિભદ્ર જેવા વૈભાન્વિત અંધુ, બ્યિભાગોના ભક્તા બંધુ, કલ્પનાથી દિવ્ય નહિ, પરન્તુ દેવલાકાથી જ ભાગોના પદાર્થોની ૯૦ પેટી રાજ આવતી હતી જેને એવા તે ખંધુ, રાજ એક એક સ્ત્રીને ત્યાગ કરે છે, અને હવે થાડા વખતમાં ઘેરથી ચાલી નીકળશે, એ વિચારે તેની બહેન ધનાજીને ન્યુરાવતી હતી ત્યારે આંસુ આવ્યાં. ધનાજીએ રોવાનું કારણ પૂછ્યું, અને તેણીએ હતું તે કારણ જણાવ્યું. તે વખતે ધનાજીએ શુ કહ્યું? હારો ભાઈ શાલિભદ્ર ખરેખર કાયર છે. જ્યારે ત્યાગ જ કરવાના છે, તે પછી એકએકના ત્યાગ શા માટે ? શાલિભદ્રની બહેને કહ્યુંઃ સ્વામી ! ખેલવું તો સ્હેતુ છે, કરવુ મુશ્કેલ છે.’ એને જવાબ ધનાજીએ કયે આપ્યા ?, ત્યાંથી તુરત ઊભા થઇ ગયા, ચા આઠેયના આજથી ત્યાગ ! ' એમ કડ્ડીને આઠ આઠ સ્ત્રીઓના ત્યાગ કરીને નીકળી ગયા. શાલિસદ્રને ત્યાં જઇને તેની કાયરતા છેડવી, અને તરત તેને પશુ સાથે લીધે, અને બન્ને સાળા બનેવીએ સાથે દીક્ષા લીધી. છેલ્લે બન્નેએ રાજગૃહી નગરીમાં અનશન પણ સાથે કર્યું” છે. શાલિભદ્રના માતા કુટુંબીજને સાથે દર્શન કરવાને આવી છે, ત્યાં શાલિભદ્રે રનેહવાતુ માતાની સામે હેજ નજર કરી છે. આથી
.