________________
પ્રવચન ૨૧૬ મુ
૧૨૭
કંચિત્ જ્ઞાન પારકું કામ લાગે. એક ગીતાનું સાધુપણુ કહ્યું છે, તેવુ. ગીતા'ની નિશ્રાએ પણ સાધુપણું કહ્યુ છે, પરંતુ ત્રીજો મા શ્રીજનેશ્વરદેવે વિહિત કર્યાં જ નથી. જ્ઞાનને અંગે જ્ઞાનની નિશ્રાએ અજ્ઞાનીનું સાધુપણું માન્યું ભલે, પણ અવિરતિ એવા જીવનું સાધુપર્ સાધુની નિશ્રાએ માન્યું જ નહિ. જ્ઞાન બીજાને આલંબન આપે છે, પણ ક્રિયા અન્યને લખન રૂપ થતી નથી. કાયદો જાણનાર વકીલ સલાહ આપશે, પણ દ્રવ્ય આપશે નહિ. ઊંચા આદશ ને માનવા છતાં, વર્તાવ ઊંચા ન હોય તેા નવ ત્રૈવેયક મેળવી શકાતા નથી; માટે નવ ચૈવેયક મેળવવા વર્તાવ ઊ‘ચા જોઇએ. ૫'ચ મહાવ્રત પાળનારા, મહાવ્રતની આડે આવનારા કોઈ પણ કારણની દરકાર નહિ કરનારા, અને શારીરિક-સ ંવેગોની પણ બેદરકારી રાખીને સંયમ સાચવે, એવા આત્માએ નવ ચૈવેયકે જઈ શકે છે. દેવલેાકમાં ગ્રૂવેચકના નવ ભેદ છે. મનુષ્યાકારરૂપ ચૌદ રાજલેાકમાં ત્રૈવેયકના વિમાન ગ્રીવામાં સ્થાને છે. ગ્રીવા સ્થાને સ્થિત એવા તે તે ગ્રેવેયકના જીવેાની માન્યતામાં ભિન્ન ભિન્ન માન્યતા હાય છે. કેટલાક માત્ર મનુષ્યને જીવ માને છે, કેટલાક માત્ર હાલે ચાલે તેને જીવ માને છે; પરંતુ જૈના તેા છએ કાયને જીવ માને છે. એ છએ કાયના જીવની રક્ષામાં શરીરની પણ સ્પૃહા ન ધરાવાય, તેવી રીતિએ સયમ પાળનારાએ નવ ચૈવેયક દેવલાકને હસ્તગત કરી શકે છે. ગઈ કાલે જઘન્ય. મધ્યમ, અને ઉત્કૃષ્ટ, એ ત્રણેયમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પુણ્યમ ધના ભાંગા એ નવ ભેદની વિચારણા કરી ગયા, અને તે જ આધારે ફળ પ્રાપ્તિમાં ભિન્નભિન્ન સ્થાને રૂપે પણ નવ ભેદ પડયા.
‘અનુત્તર ’ એવુ’ નામ શાથી ?
6
શ્રદ્ધાશુદ્ધિ કર્યા પછી અને વર્તનની શુદ્ધિ કર્યા પછી પણ કેટવાક જીવા પ્રમાદી હૈાય છે. છકાય રક્ષાને અંગે પાંચમહાવ્રત પાલનમાં વાંધે નડિ. પણ જરા અનિષ્ટ ગંધ આવતાં · અરર ! ' કરી દે. આનું નામ પ્રમાદ, અને આવા પ્રમાદી જીવાને પ્રમત્ત સંયમ ગુણસ્થાનક હેાય છે. હવે જે જીવા સયમમાં પ્રમાદને ત્યાગ કરે, વિષય-કષાય–પ્રમાદમાં ન પડે, અને શુદ્ધ સમ્યકૃત્વ સાથે પ્રતિજ્ઞાપાલન કરતાં હાય, તેવા જીવેા અનુત્તર વિમાનમાં ઉપજે છે. જેનાથી ઉત્તર એટલે શ્રેષ્ઠ—ચઢીયાતુ સ્થાન