________________
૧૬૦
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠ
કરા, તે ઉત્કૃષ્ટપુષ્ટ લક્ષ્મી વવના રહેતી નથી. એક જ ગુણને અંગે જેનાં જીવન પુણ્યોદયે આગળ વધ્યાં હોય, તેનાં દૃષ્ટાંત અપાય છે, ઘણા ગુણાના આદરથી પ્રાપ્ત થયેલા ઉત્કૃષ્ટપુણ્યમાં (એ ઉત્કૃષ્ટપુણ્ય ઉત્કૃષ્ટપણામાં પણ અધિક હોય,) કયા ગુણનું ફૂલ ?, એ નિણૅય ન થાય. એટલે જેનાં દૃષ્ટાંત હાય, તેમાં જેનું વિવરણ હાય, તેણે સેવેલા ગુણ નું વર્ણન હોય. જીવદયામાં હરખલ માછીમારનું દૃષ્ટાંત છે. ખીજાએ શુ જીવદયા નથી પાળી ?, કહેવુ' પડશે કે કેઈ ગુણી અહિંસા કેઈ આત્માએ એ પાળી છે. ત્યારે હરિખલનું દૃષ્ટાંત શા માટે ?, હરિબલના જીવનના ઉદ્ધાર માત્ર એક જ જીવ દયાના ગુણુથી થયા છે, માટે દૃષ્ટાંતમાલામાં એના દૃષ્ટાંતને પ્રથમ રથાન મળ્યુ. શ્રીજિનેશ્વર દેવાના એક જ વચનના પ્રભાવે રાહિણિયાચારનો ઉદ્ધાર થયે, માટે શ્રી દેવાધિદેવનાં વચનના મહિમાને અંગે રાણિયાનું દૃષ્ટાંત ર કરવામાં આવે છે. જેટલાએ કમના ાય કર્યાં છે, કરે છે, કરશે તેમાં કારણરૂપ તે શ્રૌજિનેશ્વર દેવનાં વના જ છે, છતાં રેફિણિયા ચારનું દૃષ્ટાંત જણાવવામાં આવ્યું છે. તેમ દૃષ્ટાંતો પણ એક જ ગુણથી ઉદ્ધારની દૃષ્ટિએ દેવાય છે. વિનય, વૈયાવચ્ચેાદિ તમામ ગુણાનું સેવન શ્રીજનેશ્વરદેવનાં વચનેાનું જ આલંબન છે, છતાં રાહિણીઆ ચારનું દૃષ્ટાંત એટલા માટે, કે એનામાં બીજે કોઇ ગુણુ હાય કિવા ન પણ હોય, પણ માત્ર ભગવાનનું એક જ વચન એનુ ઉદ્ધારક અન્ય, માટે એનુ દૃષ્ટાંત તો ગુણને અંગે, તે ગુણની વિશિષ્ટતા વણુ વવા માટે કહેવામાં આવ્યુ છે. ક્રોધથી કર્યું ?, ક્રોધથી કેઈ નરકે ગયા છે, છતાં પંચમડાવ્રતધારી સાધુ એવા ચંડકૌશિકનું દૃષ્ટાંત કેમ આપ્યું, એ સાધુમાં બીજા ઘણા ગુણેા હતા. શ્રી જિનેશ્વર દેવના વચને સ્વીકારીને, એ ત્યાગી બન્યા હતા, એણે ઋદ્ધિ સમૃદ્ધિના સદ ંતર ત્યાગ કર્યો હતા, સંચમને જીવન પર્યંત સ્વીકાર્યું હતું, કાયાની દરકારને પણ તિલાંજલિ આપી હતી, તપશ્ચર્યા પણ જેવી તેવી નહિ, પણ ઉગ્રપણે ચાલુ હતી. તેવા સાધુ માત્ર દેધના પરિણામે જ ચડકોશીએ નાગ, અને તે પણ િિવષ સ થયા. જે તી કરના વચનેાથી સંયમી હતા, તે જ ક્રોધના કારણે શ્રીતી કર ભગવંતને ખુદને મારી નાંખવા તૈયાર થનાર સ થયે! ક્રાધે