________________
શ્રી આગમાદ્વારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
જીવાના મુખ્ય ભેદ એ છેઃ કમ-પુદ્દગલના સંસગ વાળા જીવો સંસારી, અને કર્માં રહિત જીવા મુક્તિના. સંસારી જીવાના પાંચ પ્રકારઃ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય, પૉંચેન્દ્રિયના ચાર ભેદનારકી, તિર્યંચ મનુષ્ય અને દેવતા. બાંધેલાં ઉત્કૃષ્ટ-પાપનું પરિણામ ભોગવવાનુ સ્થાન નરક છે. બાંધેલાં ઉત્કૃષ્ટ પુણ્યનું પરિણામ ભગવવાનુ સ્થાન સ્વર્ગ છે. ધર્માનુષ્ઠાન કરનારાઓ, અને પુણ્યાપાર્જન ક્રિયા કરનારાઓ સમાન પરિણામના ન હેાય, એ સમજી શકાય તેમ છે; અને તે વાત વિચારી ગયા છીએ. આચાર પ્રવૃત્તિ વ્યવહારથી સમાન દેખાય, પણ પરિણામ ભિન્ન હાઈ શકે છે, એટલે પરિણામમાં તારતમ્ય હાઈ શકે છે.
૧૪૪
શ્રાવકકુટુંબમાં વાતા કઈ હોય?
'
નાગરકેતુએ જન્મતાં જ અમ કર્યા એ શી રીતે બન્યું ?, પશુ? પ આને એટલે તમે તે સેની, દરજી, ધખીને યાદ કરે છે, પણ નાગકેતુએ અઠ્ઠમ કર્યો એ શી રીતે બન્યુ...?, તે વિચારો : પૂર્વ ભવના સબંધના અહીં મુદ્દો નથી. ભલે એ બાળકે પૂર્વ જન્મના સંસ્કારથીજ્ઞાનથી મ કર્યાં, પણ એ બધુ... અનાવવામાં નિમિત્ત રૂપ વાતાવરણના અહીં મુદ્દો છે. પ્રથમના વખતમાં પણ આવે, ત્યારે શ્રાવકના કુટુ બેમાં તપશ્ચર્યા કેટલી કરવી' એ વિચારાતુ હતુ, અને પૂછપરછ પણ ની થતી હતી. તે નગરમાં શ્રીકાન્ત નામના શેઠ છે, તેને ત્યાં નાગકેતુ નામના બાળક જન્મ્યા (નામ તો પછી પડયું) છે, એટલે એ શેઠ શ્રીમત હાઈ, ત્યાં અન્ય સ્નેહી, સંબધી શ્રાવકા આવ્યા છે. એ પ્રસંગ કર્યાં?, શેઠની સ્ત્રીને સુવાવડના પ્રસંગ છે કે બીજું કાંઈ? એ આવનારા કાંઈ દેરાસર કે ઉપાશ્રયે નથી આવ્યા, કે ત્યાં સામાયિક, પ્રતિક્રમણ કરવા નથી આવ્યા, છતાં આવનારા વાતા કઈ કરે છે ? એ જોવા આવનારામાં સામાયિકાદિ કરનારો વગ ઘણા ન હાય, એ પણ દેખીતુ છે, છતાં ત્યાં વાતા કઈ ચાલે છે?, સુવાવડી શેઠાણીને જોવા ગયા, યાને સંબંધને અંગે શેઠાણીની ખબર પૂછવા ગયા છે, ત્યાં પણ વાત તે બધા સંબ’ધીએ નજીક આવનારા પજુસણને અંગે તપશ્ચર્યાની જ કરી રહ્યો છે, એ કુળમાં કેવા સંસ્કાર હશે ?, કે જેથી સુવાવડ જેવા પ્રસંગે પણ