________________
પ્રવચન ૨૧૨ મું
૧૪૧
પ્રથમનો ભેદ કપ પન્ન, એટલે જ્યાં આચારવાળાં મોટા નાનાની મર્યાદાવાળા દેવલેકે છે. તે દેવલેક-કપન્ન દેવલેકમાં દશ પ્રકારની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાવાળા દેવકના બાર પ્રકાર છે. તેમનાં નામે આ પ્રમાણે છેઃ ૧ સુધર્મદેવલેક, ૨ ઈશાન–દેવલેક ૩ સનત્ કુમાર-દેવક, ૪ માહેન્દ્રદેવેલેક, પ બ્ર–દેવેલેક, ૬ લાંતક-દેવક, ૭ મહાશુકદેવક, ૮ સહસ્ત્રાર-દેવક, ૯ આનત-દેવક, ૧૦ પ્રાણત-દેવલેક, ૧૧ આરણદેવલોક, અને ૧૨ અચુત-દેવલેક.
પહેલા દેવલેકનું નામ “સુધર્મ દેવલેક છે. દેવતાઓની સુધી નામની સભા છે, તેથી, તેને સુધર્મ દેવલેક કહે છે. “સુધમ નામ શાશ્વતું છે ગુણકિયાને ઉદ્દેશીને સ્થાનનું નામ છે. સુધર્મ નામની સભાથી ઉપલક્ષિત આ દેવલેક છે. તે નામને સુધર્મ દેવલેક એક રાજ લાંબે પહેળે છે. તેને ઈન્દ્ર સુધર્મ છે, એ સૌધર્મ દેવલેક કહેવાય છે, અને સુધર્મ-ઈન્દ્રનું સૌધર્મદેવલેક પર આધિપત્ય છે.
પાડા ન લડે, એ ઝાડાનું નસીબ સમજવું. “પાડે પાડા લડે અને ઝાડાને ખેડા નીકળે' એ કહેવત પ્રચલિત છે. પાડા લડે, અને ઝાડેનું નસીબ વાંકું હોય ત્યારે જ ત્યાં પાડાઓ લડે છે. પ્રજાનું પણ નસીબ પાતળું હોય ત્યારે જ અધિકારીઓ અને રાજાઓ પરસ્પર લડે છે. સામાન્ય દેવતાઓને કલેશને ઈન્દ્ર દાબી દે છે, પ્રણ ઈન્દ્રોના પરસ્પરના ઝઘડાનું શું ?, વાઘે માણસ માર્યો તેની ફરિયાદ ક્યાં કરાય?, સત્તાના લેભ ખાતર સત્તાધીશે લાખ કરોડે મનુષ્યને કચ્ચરઘાણ કાઢે છે, તેને ઈન્સાફ કયાં?, ખરેખર સત્તાને પ્રભાવ દેખાડવા જે સેનાપતિ વધારે સંખ્યામાં મારે તેને સત્તાધીશે શાબાશી આપે છે.
ઈન્દ્ર પણ દેવકના સત્તાધીશ જ છે ને!, ઈન્દ્ર એટલે તે તે સ્વર્ગના સ્વામી. રાજાઓ વચ્ચે સરહદની તકરાર હોય છે, અગર નવી તકરાર થાય છે, તેવી રીતે સધર્મેન્દ્ર દક્ષિણના અદ્ધ વિભાગને માલિક છે, ઈશાનેન્દ્ર પશ્ચિમના અદ્ધ વિભાગને માલિક છે. ઈન્દ્રોને લોભને થેભ નથી. સરહદ પરના વિમાને પચાવવાની અને પિતાની સત્તાની સરહદમાં લેવાની લેભવૃત્તિ થાય છે. એટલે એ કલેશ શરૂ થાય છે. ઈચ્છા–તૃષ્ણાને છે છે ક્યાં, છ ખંડનો માલિક દેવપણું છે, અને દેવ દેવતાનું સ્વામી