________________
૧૪૦
શ્રી આલમીદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
કુંટુ અને તજીને જે ધણી માટે નીકળી હતી, તેના બદલે આ તા બીજો જ નીકળ્યા ! કુંવરી તે આભી બની ગઈ. તેણી કાંઇ વિચાર કરે ત્યાં તે આકાશમાંથી પેલો પરીક્ષક દેવ આવીને કહે છે, અને કુવરીને સલાહ આપે છે. • હું સુભગે ! ત્હારા ભાગ્ય યાગે જ આ સંચેોગ સાંપડયેા છે, અને સુખી થવુ હોય તો આને જ વરી લે. કુંવરીએ એ જ વરને સ્વીકાર કરી લીધા. હરિબલની કથા તમને ગમે છે? હા, તે રાજાની કુંવરી પામ્યા, રાજ્ય પામ્યો વગેરે બધું તે તમને ગમે છે, પણુ તે શાથી પામ્યો ત્યાં ધ્યાન જાય છે?, એક જીવનના અભયદાનમાં, કટોકટીના સંચાગમાં કેવી અને કેટલી અડગતા રાખી એવચાયુ?, દુકાને આવનારા ગ્રાડકામાં પહેલા ગ્રાહક સાથે પ્રામાણકપણે જ વવાને નિયમ રાખ્યો છે ? હેરિબલના આખા દૃષ્ટાંતનુ અટ્ઠી કામ નથી. એ કથાનક પ્રસિદ્ધ છે. અભયદાનનું પુણ્ય એને અધિક અધિક સાહ્યબી, રાજ્યાદ આપે છે, અને એ સગતિનું ભાજન થાય છે. આપણે મુદ્દો તો નિયમની અગવડતાનો છે. પારણામની વિશુદ્ધિની તીવ્રતાના ખાસ મુદ્દો છે. આ તા એક જીવદયાનું દૃષ્ટાંત દ્વીધુ, તે રીતે બીજા દૃષ્ટાંતા સમજી લેવાં.
ભિન્ન પરિણતિથી ભિન્ન ફળ ભોગવાય છે.
ધર્મ કાર્યોને અંગે પરિણામની ધારા મદ, મદતર, મદતમ, તથા મધ્યમમાં પણ તારતમ્ય, તેમજ તીવ્રતર, તીવ્રતમ માનીએ, તા ફળમાં, ઉયમાં, પરિણામમાં, ભેગવટામાં પણ મદ, મતમ, તારતમ્યયુક્ત મધ્યમ, તથા તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ વગેરેપણું માનવુ જ પડે. અહીં' પ્રશ્ન થશે કે કરણીના ભેદે ન રાખતાં લેશ્યાના ભેદો કેમ રાખ્યા ?, કર્માંના રસ, સ્થિતિને અંગે, કષાય સહચરિત લેસ્બા કારણ તરીકે લેવાય છે. શુભ લેશ્માનુસાર, તેમાં પણ તારતમ્ય અનુસાર પુણ્ય ફળના ભાગવટા સ્થાના પણુ તે રીતે લાગેાની તરતમતાવાળા માનવા પડે. સાંકેતી, ખારવ્રતધારી, અને મહાવ્રતધારીને અંગે ભિન્ન ભિન્ન ફળ મુજબ, દેવલેના ભેદો પણ માનવાં જ પડે છે.
પાડા લડે એટલે ઝાડાના ખાડા નીકળે વૈમાનિક દેવલેાકના બે ભેદઃ ૧ કલ્પાપપન્ન, અને ૨ ૫ાતીત.