________________
- ૧૩૮
શ્રી આગોદ્ધારક પ્રવચન કરી વિભાગ જ છે
જ નિયમ એણે ગુરુમહારાજ પાસે વીપે હતે. માછીમાર હતું, કાંઈ ભો ન હ, પણ નિયમ લીધા પછી નિયમને ભંગ ન થાય, તે માટે એની કાળજી કેટલી? તેણે પણ એક રસ્તો શેળે. જાળમાં આવનાર પ્રથમ માછલ્લાને નિશાની કરતે, કે જેથી તે મત્સ્ય ફરી બીજી વારનું જાળમાં આવે તે ઓળખાય. જો એમ ન કરવામાં આવે તે જે અભયદાન જેને દેવાનું છે, તે બીજીવાર આવવાથી માર્યો જાય તે હેતુ છે. હરિ બલની આ યુક્તિ નિયમપાલનની તીવ્ર અને વૃત્તિને અંગે છે. આજના નિયમ લેનારાઓ છૂટવાનાં બારી બારણું શોધે છે. પહેલેથી શોધે તે તે જુદી વાત, પરંતુ નિયમ લીધા પછી પણ છટકબારી શકે છે. જ્યારે આ માછીમાર તે નિયમ વાસ્તવિક- રીતિએ પાલન કરવા માટે પેલા મસ્યને નિશાની કરે છે. માછીમારની દતાની પરીક્ષા કરવાનું દેવતાને મન થાય છે. કેઈમેટા સંત-સાધુ વગેરેને તપાસવાનું તે મન થાય, પણ દેવતાને માછીમારને કસી જવાનું મન ક્યારે થાય ? એની દતાએ તે દેવતાને પણ કે વિસ્મય કર્યો હશે? દેવતા મત્સ્ય થાય છે, કારણ કે દેવે વૈક્રિયરૂપ કરી શકે છે. હરિબલ તે પિતાના નિયમાનુસાર તે મસ્યને ઓળખાણ માટે નિશાની કરી. બીજી વખત જાળ નાંખી, પેલે જ મત્સ્ય એમાં આવે છે, કેમકે દેવ માયા છે. દેવ ઈરાદાપૂર્વક અભ્યરૂપે આવે છે, પરંતુ માછીમાર અડગ છે, તેને છોડી મૂકે છે. ફરી જાળ નાખે છે, ફરી એ જ મત્સ્ય આવે છે. માછીમારની દઢતા જોવાને દેવે દાવ માંડે છે. દેવે ગોઠવેલી બાજીમાં દેવ હારે છે, માછીમારને વિજય થાય છે. દેવ દરેક જાળમાં મસ્યરૂપે પિતે જ આવે છે, એટલું જ નહિ, પણ બીજા મલ્યને તેમાં આવવા દેતું જ નથી. છતાં માછીમાર લેશ પણ ડગત નથી, કે ખિન્ન મનવાળો થતો નથી. આજના કાયદાબાજ મનુષ્ય તે કહી દે કે “કરી ઘોને હવે, પછી આલોયણ લેઈ લઈશું” પણ મહાનુભાવ! એમ ઈરાદાપૂર્વક ભંગ કરવાની આલોયણું હોય? આલેયણા તો અકસ્માતાદિ કારણેને અંગે વિહિત કરેલી છે, અજાણતાં માખી મરી જાય એની આયણ, પણ જાણી બૂઝીને માખી મારે અને કહે કે “પછી આયણ લઈશું” એમ ધારીને માખી મરાય?, એવી ધારણાથી શું હિંસા થય; જસ પ્રસંગતે સમજજે .