________________
શ્રી આમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દો પ્રવચન ર૧૨ મું
પુદ્ગલની અસર પૂ. શ્રીગણધર–મહારાજાએ, જૈનશાસનની સ્થાપના સમયે, રચેલ શ્રી ભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ નામને અધિકાર ચાલુ છે. સંસારની વિચિત્રતા, જેની વિવિધ વિચિત્રતાને આભારી છે. જેના બે ભેદો છે: ૧ મેક્ષના—તે કર્મથી રહિત, અને ૨ સંસારી–તે કર્મથી સહિત. પુદ્ગલેની વિચિત્રતા જ અત્રે કારણભૂત છે, અને જીવો જેવાં કર્મ બાંધે છે, તેવાં જ અનુભવે છે. એકેન્દ્રિયનામ-કર્મના ઉદયે જીવ એકેન્દ્રિયપણે ઉપજે છે. એક જ જાતને ખોરાક લેવા છતાં તે ખેરાકનાં પુદ્ગલે શરીરમાં મનુષ્યને મનુષ્યરૂપે, જનાવરને જનાવરરૂપે પરિણમે છે. જે પરમાણુઓ ગાયમાં દૂધ રૂપે પરિણમે છે, તે જ પરમાણુઓ સાપમાં ઝેરરૂપે પારણમે છે. ગ્રહણ કરેલાં અને કરાયેલાં પુદ્ગલે માંથી જીભ, નાક, કાન, ચક્ષુ આદિ ઈદ્રિયમાં તે તે સ્થળમાં મેગ્યરૂપે પરિણમે છે. ખોરાકમાંથી જ સાથ, પગ, હાથ અધામાં તે તે પરિણમે છે. ખોરાક એક જ પણ ભિન્ન ભિન્ન અંગમાં ભિન્ન ભિન્ન રંગે અને ભિન્ન ભિન્ન હંગે તે પરિણમે છે. ઈદ્રિયની અપેક્ષાએ જે જાતિને જીવ હોય, તે જે પગલે ગ્રહણ કરે, તે તે જાતિપણે જ પરિણાવે છે. આથી પુદ્ગલેની અસર સમજી શકાય છે.
વિશેષણની જરૂર ક્યાં ? બાંધેલાં ઉત્કૃષ્ટ પાપનાં પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે, એ જ રીતિએ બાંધેલું ઉત્કૃષ્ટપુણ્ય ભેગવવાનું સ્થાન દેવલોક છે, અને તે દેવગતિના પણ ચાર ભેદો છે. એક મનુષ્ય એક સારું કાર્ય કરે, એક મનુષ્ય બે સારાં કાર્યો કરે, એક મનુષ્ય બે, ત્રણ, ચાર કે વધારે સારાં કાર્યો કરે, તે તેના ફળમાં પણ તે મુજબ પ્રકારે માનવા પડશે. ઉત્કૃષ્ટપુણ્યપરિણામ ભોગવવાનાં સ્થાન ઘણું માનવાં પડશે. ગઈ કાલે દેવલોકમાં વ્યવસ્થાની વિચારણા વિચારી ગયા. ભવનપતિમાં દશ ભેદો છે, એ જ અંક વ્યવસ્થાને સૂચક છે. ભવનપતિમાં વ્યવસ્થા છતાં વૈમાનિકને અંગે વપરાયેલા “હા” શબ્દ અહીં કેમ ન વાપરવામાં આવ્યું ? વિશેષણ સફળ ત્યારે જ કહેવાય કે જે સંભવ કે વ્યભિચાર હેય. લાલ વસ