________________
પ્રવચન ૨૧૩ મુ
૧૩૧.
ખિચાશ વ્રત પચ્ચખાણ પણુ કયાંથી કરી શકે ? સ્વર્ગમાં પણ મત પચ્ચખ્ખાણુ નથી, અને નારકીને તો ત્રાસમાં એ સૂઝે નહિ, તેમજ એ શક્ય પણ નહિ. પરન્તુ દેવલેાકમાં તો દુઃખ નથીને ?, હા, દુ:ખ નથી, પણ માત્ર સુખ જ ભાગવવાનુ છે એવી એ ગતિ છે. એમાં સુખના ભોગવટામાં લેશભર કાપ ન પડે. વ્રત પચ્ચખાણ કરે તેણે તે પૌદ્ગલિક સુખમાં અને તેનાં સાધના ઉપર કાપ મૂકવે જ પડે છે દેવતાઓ તે આખા ય જન્મ પાંચે ઇન્દ્રયના ઉત્કૃષ્ટ ભાગોમાં જ રાચી માચી રહેલા હાય છે, તેથી તેને ત્યાં કાપ મેલવાના વિચાર જ કેમ આવે ?? આખી જિંદગી ઉત્કૃષ્ટ પુણ્યાનાં તે ભાગવવાનુ જ દેવàાકમાં નિયત છે, નિયાણાનું પરિણામ.
નિયાણા કરીને ઋદ્ધિ, સમૃદ્ધિ, રાજ્ય, ખલ વગેરે મેળવ્યું હાય, તેને પણ આ સુખથી ખસવાને વખત આવે નહિ, એટલે કે એવાઓને મનુષ્યલેકમાં કે જ્યાં વ્રત પચ્ચખ્ખાણુ કરવા અશકય છે, ત્યાં પણ સયાગાને લીધે તેઆ કરી શકે નહિ. જેમકે વાસુદેવ નિયાણાના ચગે એમણે મેળવ્યું બધું સુખ, પણ પરિણામ શુ?, ખલદેવ વાસુદેવ ખન્ને ભાઈ એ જ છે ને ?, એક પતાના પુત્રો એરમાન ભાઈઓ, માતા જુદી પણુ ભાઈઓ વચ્ચે સ્નેહ ઓરમાન ન.હે. ભ્રાતૃસ્નેહમા । બલદેવ અને વાસુદેવ વિશ્વમાં દૃષ્ટાંતરૂપ છે. બલદેવ સાંત મેળવે અને વાસુદેવ નરકે જ જાય, એ નિયમ નિયત છે; એનું શું કારણ ?, નિયાણું કરીને જ આવેલા છે એ જ કારણ. નિયાણું કરનારા જીવાને આખી જિંદગી ભાગોની આસાક્ત રહેવાની. તેઓ ત્રણ ખંડની ઋદ્ધિ આસક્તિથી લાગયે છે, અને સુખના ભાગવટા લૂખાપણાથી કે અનાસક્તિથી નથી. શેઠને ત્યાં તથા ગરીબને ત્યાં નાતરૂ આવે, અને નાતીલા તરીકે શ્રીમંત તથા ગરીબ બન્ને માટે જમણુ છે. ગરીબની ગણત્રી થવાની નથી, એને માનપાન મળવાનું નથી, છતાં આસક્તિ છે. શ્રીમંતને માનપાન મળવાનું, છતાં ‘જવું પડશે ' માનીને જાય છે, એટલે આસક્ત નથી. તાત્પર્ય એ છે કે આસક્તિ એ જ દોષ. નયાાયાગે જેઓએ ઋદ્ધિ મેળવી છે, તે આખી જિંદગી આસક્ત જ રહેવાના. દેવતાઓએ ઋદ્ધિ નિયાણાથી મેળવી છે એમ નહિ; પરન્તુ ત્યાં સંયોગથી આસક્ત છૂટતી નથી. નાટકીએ