________________
પ્રવચન ૨
૧૨૭
સંપત્તિ, અદ્ધિ, સમૃદ્ધિ, દીર્ધાયુષ્ય વગેરે. અદ્ધિસમૃદ્ધિની પરાકાષ્ઠાવાળાં સ્થાને દેવલેક તે પણ એક નથી, અનેક છે. ભવનપતિ આ પ્રકારે આપણે વિચારી ગયા છીએ. દેવકમાં ય અધમ હેય. આ શાથી?, આવાઓ કયાંથી આવ્યા ? શી રીતે આવ્યા? કર્મની વિવિત્રતા વિચારવા
ગ્ય છે. કેટલાક જીવે દેખાતે ધર્મ કરતા હોય પણ વાસ્તવિક રીતિએ હેય અધર્મોના ભાઈ જાણે માને ખરા પણ પાછળ પ્રકૃતિએ તુચ્છ. કેટલાક જીવે મેક્ષને જાણે માને નહિ. દેખીતાં કાર્યો ધર્મનાં કરે પણ પ્રકૃતિ (સ્વભાવ) તુચ્છ. કેટલાકે તપ કરે પણ તે કેવું ?, અજ્ઞાન તપ. જનાવરની હત્ય ! તરફ દરકાર જ ન હોય એ તપ જ્ઞાનમય કે અજ્ઞાનમય? કમઠ પંચાગ્નિ તપ કરતું હતું, અને કાર્ડમાં નાગ બળતું હતું. આવાઓ માટે તેવા તપના યોગે, તેવા પુણ્યના ભેગવટા માટે દેવતાઓને તે પ્રકાર માનવે જ પડે. નીલ, કાપિત, કૃષ્ણ આ ત્રણ નરકની લેહ્યા છે. અને નારકીઓને તે માની. ભવનપતિ વ્યંતરમાં ચોથી વેશ્યા–તેને વેશ્યા. કેટલાક જે ધર્મ કરે ખરા, પણ તેમાં કઈ કહે તે આંખ ચાર થાય, ધર્મના માર્ગે સ્વેચ્છાએ વર્તે, કઈ શિખામણ દેવા આવે તે કરવા જાય. આવા જીવે તેવા પુણ્યોગે ભવનપતિ વગેરેમાં જાય, કારણકે ત્યાં તેને લેહ્યા હેય. આ જીવે કેવા?, ગાય દૂઝણી પણ દોડવા જતાં પાટુ-લાત મારે તેવા અવળચંડી રાંડ જેવા હોય.
હવે આગળ વધે. ધર્મની પ્રવૃત્તિમાં શું કરવું જોઈએ, એ સમજે ખરે, ભૂલે ત્યાં મિચ્છામિ દુકકડ દે, પણ છતાં બીજે દિવસે એવા એ આત્માને ધર્મની પરિણતિ ખરી પણ ત્યાં ઉપગની સ્થિતિ અસ્તવ્યસ્ત છે. જેમ પરિણતિમાં ભેદોને પાર નથી, તેમ ફળ ભોગવવાનાં સ્થાનમાં ભેદોને પાર નથી. આવા અને તેમની ગ્યતાનુસાર દેવલેક મળે છે. જેઓએ ધર્મ તે કર્યો, સંયમ તે લીધું, પણ ગુરુને ઉપાલંભ સહન ન થવાથી સ્વચ્છેદે જુદા થયા. એમને એ મુજબ દેવલેક મળવું જોઈએ. રાજા, મહારાજા અને શેઠીઆઓના કુલના દીક્ષિતેના મગજમાં ફકે હોય કે, “મારે ધરમ સાધનામાં કેઈની રેકટોક ન જોઈએ એટલે તેઓ ગુરૂથી છૂટા પડે છે. વાડમાં રહેલી જમીન ખેડાય, પણ બીડમાં રહેલી જમીન ખેડાતી નથી. એ રીતે સ્વઈદે ફરનારને કેણુ કહે? ગચ્છ