________________
પ્રવચન ૨૦૬ સુ
૧૦૫
રિપક્વતાએ મનુષ્ય પેશાબ કરવા જાય, બેસે ત્યાં છાપરા ઉપરથી ખીસકોલી નબળી પાડે છે, પેલાને તે નળી વાગે. તે ઘવાય અને આયુષ્ય પૂર્ણ થયું હાય તે। મરી પણ જાય. નનીઉં પાડનાર ખીસકોલી કે પર્શીને કેણુ લાવવા ગયુંહતું ?, અશાતાના ઉદયે જ બધું આવી મળ્યું ને ? કહા કે કમ' ક્ળ્યું. એક યાચકને આખા રાટલે મળે; અને એક રડતા પાો જાય, તેમાં કઈ કારણ ખરૂ કે નહિ ?, એ યાચકમાં દાતારને એકે ય સંબંધી નથી કે દુશ્મન નથી. સામાના અતરાયના ક્ષયે પશમઅને ઉદય એ જ ત્યાં કારણ છે. ધૃતરા ત્યાં ઇશ્વરને આગળ કરે છે, જો એમ માનીએ તે કમ જેવી ચીજ મનાય નહિ. બકરીને કસાઇ મારે છે, મનુષ્યને કેઇ ખૂની મનુષ્ય મારે છે. એ બકરી અને મનુષ્ય બન્ને પાપના ઉદયે જ મરે છે. કારણભૂત કર્યાં છે. તેમાં ઈશ્વરને વચ્ચે લાવવાનું કાંઈ કારણ નથી. કર્તાહાં ઇશ્વરને માનીએ તે, તેા પછી કસાઈ કે ખૂની બન ગૂનગાર જ ગણાશે, કેમકે ત્યાં પ્રેરણા ઇશ્વરની જ ને? જલ્લાદ ફાંસી દે છે તે ન્યાયાધીશના હુકમથી દે છે, એમાં જલ્લાદ પાતે વધ કરનાર નથી. વધના હુકમના અમલ તે કરે છે. પ્રશ્ન આગળ વધી શકે છે. સજા કરનાર ન્યાયાધીશને કેમ બંધન ખરૂ કે નહિ? દૃષ્ટાંત અકદેશીય ન હેય. ચંદ્ર નાને મોટા થાય છે, તેમ ચદ્રમુખીમા થતુ નથી; પણું સૌમ્યતાની દૃષ્ટિએ ‘ચદ્રમુખી’કહેવાયેલ છે. ન્યાયાધીશન્યાય ચૂકવવાનું કાપણુ દુન્યવી વ્યવહારથી જ કરે છે ને ! શહેનશાહતને વફાદાર રહીને ન્યાયના દેખાવપૂર્વક તે નોકરી કરે છે. ન્યાયાધીશ વફાદારીના સાગા લે છે ખરા, પણ વફાદારી કેાની ?, શહેનશાહની, અને શહેનશાહતની; નહિ કે પ્રજાની. અરે પ્રજાની વફાદારીમાં પણ મુખ્યતા સ્વદેશની, અને પરદેશને અંગે બધી છૂટ. આ તા રાગ દ્વેષની ખાજી છે. બીજો શ્વાન ન પેસે એની કાળજી શેરીના શ્વાન કાયમ રાખે છે. અહીં પણ એવી જ લડાલડી ચાલુ છે. રાજ્યના રક્ષણ માટે અધી ય વ્યવસ્થા છે. જો ઇશ્વરને કર્તા માનીએ તે તેને કમ લાગે કે નહિ ? જે એમ ક લાગ્યાનું ન માનીએ તે પછી કર્મ વસ્તુ જ ઉડી જશે. કર્માં તેા છે જ. પ્રત્યક્ષમાં કઈ વસ્તુ અંગે પ્રશ્ન નથી, અર્થાત્ પ્રત્યક્ષમાં પ્રશ્ન હેાય નRsિ. પાણી ઢારનાર શાથી, અગ્નિ ખાળનાર શાથી, એ પ્રશ્ન જ ન હોય. કેમકે