________________
પુરય બાંધનારા છ જગતમાં નથી, એમ ન કહી શકાય, કારણ કે
કામ નિજેરાથી પણ પુણ્ય બંધાય છે. અકામનિજેરાનું પણ સામ તે પ્રમાણમાં માનવું પડશે.
તિર્યંચગતિમાં વિના ઈછાએ પણ દુઃખ ભોગવ્યું, તેથી પાપને કર્મસંચય તૂટયે ઘણો, કર્મબંધ થયો છે, તેથી થઈ કર્મનિજા, અને તેથી જ બાદરમાં ચર્મચક્ષુથી દેખી શકાય તેવા શરીરમાં આવવાપણું થયું. અકામ નિર્જરા ખૂબ વેરાય તે વ્યંતરપણું મળે. અકામ નિર્જરાની કિંમત કેટલી બધી અ૯૫ છે, તે વિચારી લે. અકામ નિર્જરી મેહનીયની સીત્તેર કોડાકેડીની સ્થિતિમાંથી એગણે કેડાડીની સ્થિતિ તૂટે છે. અકામ નિજાનું સામર્થ્ય ન માનીએ તે એગણેત્તર તૂટવાની વાત અસંગત ગણાય. મનુષ્યગતિની અપેક્ષાએ અકામ નિજાનું ફળ ઓછું નથી. મનુષ્યપણુની અકામ નિજાના ફળરૂપે દેવકનાં ત્રેશ સ્થાને છે. દશ ભવનપતિ, આઠ વ્યંતર અને પાંચ તિષ્ક, એ રીતે ગ્રેવીશ સ્થાને છે. મનુષ્યપણાની સકામનિજેરાના ફૂલ રૂપે બાર દેવક મળે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનો, એ રીતે છવ્વીશ સ્થાને છે. કેટલીક વખત જીવે અમુક પ્રકારે મરે છે, તેથી પણ અકામ નિજ રા થાય છે, અને વ્યંતરપણું તે મળી જાય છે.
સકામ નિર્જર કરનાર સમ્યગદષ્ટિ તો વૈમાનિકમાં જ જાય છે. દેવતાના મુખ્યભેદે જણાવવામાં આવ્યાં. પેટભેદ સંબંધી અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૦૭ મું આયુષ કર્મનું કામ જીવને જકડી રાખવાનું છે.
ત્રલેયનાથ શ્રીતીર્થકર-દેવેએ તીર્થની સ્થાપના કરી, ત્યારે એ તીર્થ_એ શ સનની પ્રવૃત્તિ, ભવ્યાત્માઓના લાભાથે ચાલુ રાખવા શ્રી ગણધર મહારાજાએ શ્રી દ્વાદશાંગીની રચના કરી. એ પરમ–તારક-શ્રી દ્વાદશાંગીમાં શ્રી ભગવાનજી સૂત્ર પાંચમું અંગ છે. જે શ્રી મહાવીર મહારાજાના હસ્ત–દીક્ષિત એકને કેવલજ્ઞાન થયું] છે, તે શ્રીગૌતમ–સ્વામીજીએ પૂછેલા પ્રશ્નો અને તેના શ્રી મહાવીર દેવે આપેલા ઉત્તર એવા છત્રીસ હજાર