________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ કે
છે. પછી તે તેને જીવ એકેયાદિમાં ખૂબ રડ્યો, અને અસંખ્યાત ભો પૂરા કર્યા. જયારે પેલા ભાઈસાહેબને તે તે વખતે પહેલા ભવના પહેલા સાગરોપમના આયુષ્યમાં પહેલું પલ્યોપમ હજુ પૂરું થયું નથી. આ દષ્ટાંત તે પ્રાસંગિક જણાવ્યું. અહીં આપણે મુદ્દો બીજે છે. જે જે ગતિમાં રાગ થાય, તેવી વેશ્યા જ્યાં હોય ત્યાં, તેવી ગતિમાં રખડયા વિના છૂટકે નહિ, જલચર, સ્થલચર, ખેચરને અંગે વિચારણા ચાલી રહી છે.
જલચરાદિનું વર્ણન. જલચર, સ્થલચર, બેચર જીવે સંમૂચ્છિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે. માતા પિતાના સંયોગ વિના આપોઆપ ઉત્પન્ન થાય તે સંમચ્છિમ, અને માતાપિતાના સંગથી ઉત્પન્ન થાય તે ગર્ભજ એકેન્દ્રિય બેઈન્દ્રિય, ચઉરિંદ્રિય તિર્યંચે સંમૂછિમ જ હોય છે. ગર્ભજ તિર્ય પચે ક્રિય હોય છે. મસ્યાદિ જલચર સંમષ્ઠિમ તથા ગર્ભજબન્ને પ્રકારના હોય છે. સ્થલચરના ત્રણ ભેદ ભુજપરિસર્પ તથા ઉપરિસર્પ તથા ચતુષ્પદ. ચાર પગવાળા ગાય ભેંસ, ધાનાદિ તે ચતુષ્પદ. સર્પને પગથી નથી, તે પેટે ચાલે છે, તે ઉરપરિસર્પ, તથા હાથથી ચાલે તે ભુજપરિસર્પ, જેમકે નળીઓ ઉંદર ખીસકેલી કાકીડે વગેરે. જેમ જલચર સંમૂર્છાિમ તથા ગર્ભજ છે, તેમ ઉર પરિસર્ષ તથા ભુજપરિસર્પ તથા ચતુષ્પદ તેમાં પણ તે બે પ્રકાર ખરા. ખેચર આકાશે ઉડનારા પંખીઓમાં પણ તે બે પ્રકારે છે. તિર્યંચ પંચેન્દ્રિયને અંગે આટલું જણાવ્યા બાદ વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૦૫ મું मणुस्सपंचि दियपयोगपुच्छा, गोयमा! दुविहा पन्नत्ता, त जहासमुच्छिममणुस्स० गभवक्रयतियमणुस्स० ।
જયણની જરૂરિયાત ઈન્દ્રિયની સાથે મનને ગણનામાં કેમ ન ગયું?
શાસનસ્થાપના પ્રસંગે ભવ્ય જીના ઉપકાર માટે શાસનની પ્રવૃત્તિ ચલાવવા શ્રી તીર્થંકર દેવના મુખકમલથી ત્રિપદી પામેલા શ્રી ગણધર