________________
પ્રવચન ૨૭૩ મું વાત દુન્યવી દષ્ટાંતથી સમજી શકશે. નાનુ બાલક શ્રીમંતનું હોય કે નિધનનું હોય, તે ઉછેરે છે, પણ પિતાપિતાની સ્થિતિને તેઓને ખ્યાલ નથી. સાધનની તીવ્રતા મંદતા એના હૃદયને અસર કરતાં નથી. બાપે કરેડ ખેયા કે કરેડની કમાણી કરી હોય, એકે ય ની અસર બાલકના મન પર કે શરીર પર થતી નથી, કેમકે તેને તેને ખ્યાલ નથી, બાલકને સંગ્રહણ વ્યાધિ થયે હેય, વૈધે “સંગ્રહણી થયાનું કહ્યું –જણાવ્યું પણ હેય, વ્યાધિના સ્વરૂપનું ભાન તેને ન હોવાથી પિતે બેલે કે મને સંગ્રણી થઈ છે, પણ રેગને અંગે બાળકને ચિંતા હોય નહિ. ચિતા માબાપને હોય. વ્યાધિની ભયંકરતાનું એ બાલકને ભાન નથી માટે તેને ચિંતાની અસર નથી.
જુલમીને ધિક્કાર છે! ભયંકર પાપીઓનું વિપાકેદ સાંપડેલું કુદરતનું કારડ નરક છે. કરેલા કર્મોનાં ફળથી ગુનાની સજામાંથી કદાચ દુનયાદારીમાં છટકી શકાય, પણ કુદરતના સામ્રાજ્યમાં તેવી પિોલ નથી. દુન્યવી વ્યવહારમાં તે પોલ શું બખેલ પણ નભે. કેઈ ગુનેગારે કેટલી વખત છૂટી જાય છે. પૂરાવાના અભાવે છૂટી જાય, લાંચ-રૂશ્વત આપીને છૂટી જાય. બધા ગુનેગારે પકડાય છે એવું પણ નથી. કુદરતના રાજ્યમાં તે ગુને કર્યો કે નેધ થાય જ, કમને બધ થાય જ, અને જે કર્મને બંધ તે ભગવટે વિપાક સમયે ભોગવ પડે.
નાનાનો ન્યાય મેટાઓ કરે, મોટાને ન્યાય અધિકારી કરે, અધિકારીને ન્યાય રાજા કરે, પણ રાજાના અન્યાયના ચુકાદ કેણ આપે? નરકાદિ ગતિનું મન્તવ્ય જ સત્તાની શયતાનીયત ઉપર અંકુશરૂપ છે. જ દુર્ગતિ જેવી ચીજ મનાય જ નહિ, પછી તે સત્તાની શયતાનીયત નિરંકુશ થાય. સત્તાનો દુરૂપયોગ કરતાં વિચાર ન કરે અને માટે દુર્ગતિ તૈયાર જ છે. તમે પચેદ્રિય એટલે વધારે સામર્થ્યવાળા, વધારે સત્તાવાળા, એટલે તમે જે એકે ન્દ્રય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરિયને કરે છું, પીલે, દાબે એવું કરો તે તમે પણ સત્તાના દુરૂપયોગ કર્યો કહેવાય. દુરૂપયેગ કરનાર માટે દુર્ગતિ છે જ. થોડા સમયના મળેલા