________________
શ્રી આગદ્ધારક પ્રવચનણ વિભાગ દ ડ્રો તિર્યંચ પંચેન્દ્રિયે બહાર નારકી. તિર્યંચની નજીકને વર્ગ મનુષ્યને. પુણ્યમાં સૌથી ચઢિયાત વર્ગ દેવતાને છે. પ્રાગ પરિણતના પુદ્ગલે આ રીતે ચાર પ્રકારના જણાવ્યા. પુણ્યના અધિકપણાની દૃષ્ટિએ ક્ષેત્રનું ઉત્તમપણું જણાવ્યું. - પૂરું નાતિ સૃતઃ શાણા ?
સર્વજ્ઞ ભગવાનનાં વચનથી કલ્યાણ જ થાય, પણ કેને? સૂર્ય અજવાળું આપે છે, પ્રકાશ ઉધોતા જ કરે છે, પણ નેત્રો જ બંધ રાખે એને એને શું ઉપગ? આંખે મીચી રાખનારને સૂર્ય પણ અજવાળું આપી શકતું નથી. શ્રીજિનેશ્વરદેવ તારક જરૂર, પણ જેની દષ્ટિ જ તરવાની ન હોય. તેને તેઓ એકાંતે તારક છતાં ય તારક બને શી રીતે ? જૈનેતર દર્શનવાળાઓએ જગતને જગતરૂપે માન્યું નથી. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાયને તેઓએ છ જ માન્યા નથી, હવે જ્યાં જીવ હેવાનું જ્ઞાન જ નથી, મન્તવ્ય જ તેવું નથી, દટિક્ષેત્રમાં જીવન મન્તવ્યને જ સ્થાન નથી, ત્યાં જીવ-રક્ષાના વિચારની–કલ્પનાની કલ્પના યે ક્યાં છે? માલ હોય તે તેના બચાવની બુદ્ધિ થાય, પણ માલ વિના બચાવ કેને? જીવ માન્યા હેય, પૃથ્વીકાયાદિમાં જીવની બુદ્ધિ હોય તે તે રક્ષાના વિચારને ઉદ્દભવ થાય, પરંતુ જીવ જ માન્યા વિના રક્ષાની બુદ્ધિ થઈ શકે નહિ. ઈતિરે પિતાના પરમેશ્વરને માત્ર ત્રણ જીવે પૂરતા ઉદ્યોતક માને છે. જગતમાં તે ત્રસ અને સ્થાવર ઉભય પ્રકારના જેવો છે. સંપૂર્ણ જ્ઞાની તે જ કહેવાય, સર્વજ્ઞ તે જ કહેવાય કે જે ઉભયના ઉદ્યોતક–પ્રકાશક જ્ઞાતા દર્શક હોય. શ્રી તીર્થંકરદેવે સ્થાવર તથા ત્રસ બને છને જાણે છે, જુએ છે, બચાવે છે. સ્થાવર જેની રક્ષાની વાતનું ઇતરમાં સ્વનુંય નથી, તે પછી ઉદ્ધારની વાત હોય જ કયાંથી? “મૂલ” નાસ્તિ કુતઃ શાખા? જીવપણું જ ન માને ત્યાં રક્ષા બચાવ વગેરે કયાંથી કરવાનું હોય?
ચારે ગતિના અને કાર્યક્રમ કે છે? જૈન દષ્ટિએ આસ્તિક્ય ક્યારે મનાય? છ વસ્તુ આસ્તિકના લક્ષ્યમાં હોવી જ જોઈએ. ૧ જીવ છે. ૨ જીવ નિત્ય છે. ૩ જીવ કર્મને કર્તા છે, ૪ જીવ કમને ભોક્તા છે, ૫ મેક્ષ છે. ૬ મોક્ષના ઉપાય છે.