________________
પ્રવચન ૨૦૨ મું
અલક વગેરે નામ આપ્યાં. ક્ષેત્રની ઉન્નતિઉત્કાન્તિની અપેક્ષાએ નારકી તિર્યંચ મનુષ્ય અને દેવતા એ કેમ કહેવાય, અધેલેથી મધ્યમ લેકમાં વધારે શુભ પરિણામ, અલકમાં શુભ પરિણામ ઓછા, અધમ પરિણામ વધારે, ઉદ્ઘલેકમાં મધ્યમ લોકથી વધારે શુભ પરિણામ, તેથી એ ચઢિયાતા કમે અધક, મધ્યમક, ઉદ્ઘલેક એ રીતે કહ્યો.
નરકનું કંપાવનારૂં સામાન્ય વર્ણન. નરકના જીવને જે જાતના પુદ્ગલને આહાર મળે છે, તે એ ખરાબ હોય છે કે અનતે આહાર કરે તે પણ સુધા શમે નહિ. આહાર નિરસ અને સુધા તીત્ર. નારીજીવની ક્ષુધા તૃષાની શાંતિ થાય જ નહિ. ત્યાંની અશાતાદનીયની ઝાંખી કલ્પનામાં પણ ન લાવી શકાય. જો કે તે બને તેમ નથી. છતાં અસત્ કપના કરે કે કેઈક દેવ નારકી જીવને નરકમાંથી ઉંચકીને અહીં લાવે, અને ભર ઉનાળામાં ઈંટના સળગતા નિભાડામાં સુવાડે, તે તેને છ માસની ઊંઘ આવી જાય. ત્યાંનાં પગલે એટલાં ગરમ કે ત્યાંથી આવેલા નારકીને અહીં સળગતા નિભાડામાં તે ઘસઘસાટ લાંબી ઊંઘ આવી જાય. દેવતા જેનો સ્પર્શ ન કરી શકે એ એક હજાર ભારને ગળે નારકીમાં નાખે, તે એ ગળે કયાં વીખરાઈ ગયે એને પત્તે નહિ. નરકનું શીતપણું એવું કે ત્યાંને નારકી જીવ અહીં હિમ પડતું હોય, ત્યારે પણ હિમાલય જેવા સ્થાનમાં ઘેનથી અને એનાથી સૂઈ જાય. આટલી શીતતા, આટલી ઉsણતા, આવી ભૂખ અને તપા અલેકમાં નારકીમાં છે. આ વેદનાઓ પહેલી નરક કરતાં બીજીમાં વધારે, તેનાથી ત્રીજમાં વધારે, તેનાથી ચેથીમાં વધારે તેનાથી પાંચમીમાં વધારે, તેનાથી છઠ્ઠીમાં વધારે, તેનાથી સાતમીમાં વધારે સમજવી. નરકમાં વેદનાના પ્રકારોમાં ક્ષેત્રકૃતવેદના, અન્ય કૃતવેદના પરમાધામીકૃત વેદના છે, તેમાં પરમાધામીકૃત વેદના ત્રીજી નરક સુધી છે. પરમાધામીએ કરેલી પીડા તેનાથી આગળની નરકની ક્ષેત્રવેદના આગળ કશા હિસાબમાં નથી. જેમ નીચે તેમ પુદ્ગલે ખરાબ. અલેક નામ જ એટલા માટે છે. અહીં તે વાયુથી તમને શાતા ઉપજે છે. ત્યાં તે વાયરો પણ અશાતા ઉપજાવે. અહીં પણ સામાન્ય અશાતા ઉપજાવનાર વાયુને “લૂ) કહે છે. નરકમાં ભયંકર “લૂ’ વાય. લાહો લાહ્ય કરી કે. નારકીનો નજીકને વર્ગ તિર્યંચ પંચેન્યિને છે. પાતાલકલશ નજીક