________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
નષ્કિા શમરિયા ના મતિ શ્રત અવધિ મનઃ પર્યવ એ ચાર જ્ઞાન નાશ પામે ત્યારે જ કેવળ. કેવળીને શ્રુતપગ હોય નહિં, કેમકે બેભાવ એક સાથે હેય નહિં. એ ચાર જ્ઞાનનો ઉપગ નષ્ટ થાય તે સર્વથા મોહ નાશ થયા પછી, ભવિષ્યના સર્વકાળની ત્યાગની ખાત્રી થાય તેવાને જ સર્વજ્ઞ કહીએ છીએ. સર્વજ્ઞ તીર્થકરને પણ ત્યાગના અપવાદમાં રાખ્યા નથી
સર્વજ્ઞ તીર્થકરને પણ શાસ્ત્રકારોએ ત્યાગમાં અપવાદમાં મેલ્યા નથી. શાસ્ત્રના અપવાદમાં મેલ્યા નથી. શાસ્ત્રીય ઉપદેશ સાંભળ શાસ્ત્રને અનુસરવું તે કેવળીને નથી, પણ ત્યાગની બહાર તીર્થકરને પણ અપવાદ નહિં. શાસ્ત્રોના વચનમાં દશ પૂવને જુદા રાખ્યા, પણ ત્યાગની બાબતમાં અવધિ મન:પર્યવજ્ઞાની કે કેવળજ્ઞાનીને અપવાદમાં રાખ્યા નથી. કદાચ કહેશે કે પિતાની માતાને કેઈ ડાકણ કહેનારા ન હોય, તેમ જિનેશ્વરના ભકત જિનેશ્વરમાં સર્વગુણ દાખલ કરે જ. ની જાન તતિ તે તમે જિનેશ્વરના રાગી તેથી જિનેશ્વરને વાંક તમે તે દેખેજ નહિં. મનુષ્ય માત્ર ગતકાળનો થાય એટલે કીંમતી. જિનેશ્વર મહારાજની પાછળથી આ બધી કિંમત વધારી દીધી. આ જે કઈ કહે તે ભૂલ કરે છે. કેમ? પહેલાં જિનેશ્વરના જીવન વખત જે બૌદ્ધ વિગેરે મતે હતા તે તે તમારા શત્રુ હતા, ને તે કબૂલ કરે છે કે ભગવાન મહાવીર કહેતા હતા કે હું સર્વજ્ઞ-સર્વદર્શ છું. મહાવીર મહારાજા પર્ષદામાં સર્વાપણું તે જ વખત જાહેર કરનારા હતા. તે મર્યા પછી કીંમત કયાંથી લાળ્યા ? જે વખત મહાવીરનું જીવન હતું તે વખત વિરુદ્ધ મતે કહેલા શબ્દો ખ્યાલમાં ન લે તે તારા જે આંધળે બીજે કશે? અભિમાન માટે ન કહે પણ સર્વપણાની પ્રતીતિ માટે તે હું સર્વજ્ઞ છું એમ કહે નિરૂપણના રૂપમાં જાય ત્યારે કહે કે મેં મેહનીયને ક્ષય કર્યો, ત્યારે આમ કહી શકે. તીર્થકર માટે ગૌશાળાના આક્ષેપ
ખુદ મહાવીર મહારાજની હૈયાતી વખત સર્વ-સર્વદશીપણું જાહેર હતું, ને પાછળથી ભક્તએ ઉપાડી લીધું તેમ નથી. સમવસરણમાં બેસે કરે, દેવતા પિતે દેશના વખતે બેસે, તે છતાં ગશાળાએ આદ્ર