________________
આગારક પ્રવચન શ્રેણી, વિભાગ
પક્ષના સંકલ્પ વગરના એકેન્દ્રિય વિગેરે ઘણ રહેલા છે. એ બધાને અભવ્ય કહી દેવા?
એક અને ઉભય પદ અવધારણ
એક પદાધારણ, કેટલાક નિયમ એવા છે કે ઉભયપદ અવધારણ જેમ ચેતનાવાળે જીવ, ઉભયપદ અવધારણ જે જે છે તે બધા ચેતનાવાળા, ચેતનાવાળા બધા જીવે, આ ઉભયપદ અવધારણુ રૂપિણ પગલા રૂપી જ પુદ્ગલે અને પગલે રૂપી જ, પુદ્ગલ સિવાઈ કેઈમાં રૂપ પણું નથી. તેમ કંઈ પણ પુદ્ગલ રૂપ વગરનું નથી. એમ જેમ ચેતનાવાલ જીવ રૂપી પુદગલે છે, આ ઉભય અવધારણ નિયમ છે, તેમ અહીં ઉભય અવધારણ નથી. પણ એક પદ અવધારણ, જે જે ભવ્ય, તે તે મોક્ષને ઈચછે અને જે જે મોક્ષ ઈચ્છે તે તે ભળ્ય, આ ઉભય અવધારણ ન લેવું, પણ એકાદ અવધારણું લેવું. એમ અહીં ભવ્ય હોય છતાં મેક્ષને અભિલાષી હોય કે ન પણ હોય, પણ મેક્ષને અભિલાષી હેય તે ભવ્ય જ હાય. કેવલી સિવાય છદમસ્થ કે અભવ્યની છાપ મારી શકે નહિં
આથી આપણને અભવ્યને નિશ્ચય કરવાને હક મળતું નથી, પિતાના આત્માનાં ભવ્યપણામાં નિશ્ચય કર હોય તે એક સાધન આપ્યું, પણ અભવ્યપણાનો નિશ્ચય કરવાનું તમારી પાસે સાધન નથી. અભવ્ય એટલે શું ? મેક્ષે જવાની લાયક્ત નહિં, મોક્ષ ન જાય તેમ નહિં, કેમ કે મોક્ષ નહિં જનારા જાતિભવ્યું અને અભ ઘણા છે. પણ મોક્ષે જવા લાયક નહિં. જે મેક્ષને તથા મેક્ષના કારણેને જાણે નહિં તેને અભવ્ય તરીકે છાપ મારવાને આપણને હક નથી. અભવ્ય તરીકેની છાપ સર્વ કાળને મેક્ષ જાણે, અનંતાનંત કાળે પણ મોક્ષ કણ કણ પામવાનું છે એ જાણે, એમાં પણ આને મોક્ષ થવાને નથી. ત્યારે અનંતાનંત કાળે આને મેક્ષના સાધને અસર નહીં કરે ને મેક્ષ નહીં પામે, આ નિશ્ચય કરી શકે તે બીજાના આત્માને અભાવ્ય કહી શકે. સર્વ કાળનું જ્ઞાન જીવનું જ્ઞાન કારનું જ્ઞાન સર્વકાલમાં મોક્ષનું કારણનું જ્ઞાન જાણે ત્યારે એને હક મળે કે આ અભવ્ય છે. આથી ચૂર્ણિકાર ટીકાકાર ભગવાને જણાવ્યું છે તે ભવ્યાભવ્ય પર્દાર્થો કેવળીગમ્ય છે. બીજાથી જાણી શકાય