SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશન ૧૮૪મું ભવ્ય અન તી વખત ચક્કર મારી ગયા ને ગ્રંથિલેહ ન થયા. ત્યારે એ આવે અનાદિકાળથી ફસાયે. ફસામણ છોડવી જોઈએ. નિશાળના ભણતરને ઉપગ બહાર કરવાને છે વિચારો, કરશને નિશાળમાં એકડે એક શિખવાય તેને ઉપર આખા જગતમાં કરવું જોઈએ, તેજ આકરા ભ ગણાય. તમારી નિશાળમાં જે શીખે તેનો અમલ અહીં નથી કરવાને, બહાર કરવાનો છે. પગલિકને જાળ સમજે તે અહીં માટે નહીં, આખા જગતમાં ઉપયોગ કરવા માટે છે. તેમ એ વાક્યનો ઉપયોગ અહીં માટે નથી. ખરો ઉપયોગ બહાર છે. છતાદ સીપાઈને પરેડ શીખવે ને જનરલ સેનિકને ગેળીબાર કરતાં શીખવે તે શત્રુ સામે ઉપગ કરવાને, તેમ આ વાકયને ઉપયોગ ઉપાશ્રયની બહાર, જ્યાં શત્રુ જણાય ત્યાં ગોળીબાર. “પીગલિક જાળ ફસામણ છે.” એકજ વાક્ય આ ગેળી મારતાં શીખવી તે શત્ર આવે ત્યાર બુઝાઈ જાય છે. આ તમને ગળી બતાવીએ તે ત્યાં અગિળ પાછી ફરે છે. પેલા શત્રુ, આને ગોળી માની નથી, કયારે શત્રુ માગે? ગાળી હાથમાં આવ્યાને આનંદ કયારે આ? આ ગોળી હાથમાં આવી છે, શત્રુને ઘાણ કાઢી નાખ્યું. તે દશા આવી નથી. હજુ સુધી શત્રુથી પરાભવ થયે છે, તે અંતઃકરણમાં આવ્યું નથી. શત્રુને શત્રુ સમજતા નથી, તેમના હાથમાં આવેલા હથિયાર નકામા છે. ચક્રવતીના ચાકરને હાંલ્લાં ઘડવાના ઉપયોગમાં લેનાર તે સરખા આપણે છીએ. શું નજર ન ફરક જોઈએ. ભગવાનનું એક વચન સંસારથી તારનાર. તલવાર તારા બાપને ત્યાં કરતી હોય તે કર, તેના જેવું થયું. નિશાળમાં છોકરો ભણે તે બહારના માટે. તમારે ઉપાશ્રયમાં જ શિક્ષણ લેવું તે શિક્ષણ ઉપાશ્રય પુરતું ઉપયોગી, નહિં તે બીજી જંગોએ શી રીતે ઉપયોગ કરવાને? સમ્યકત્વ દેનારને ઉપગાર ઘણા ભવમાં તેને ઉપગાર કરાએ તે પણ વળતું નથી. જલમ ટાળવાનું મને હથિયાર આપ્યું, પૌગલિક જાળનું હથિયાર વાપરતાં ન આવડે તે ફસાઈ જાવ. આ સમજશો તો ધર્મને જ રન ગણે, ધર્મને રન જગા છે. આ બે બુદ્ધિ આવી જાય તે સમજે કે ત્રીજી ભૂમિકામાં પ્રવેશ કરવાને લાયક થયા. એટલે જે વસ્તુ ઈષ્ટ લાગે તેની ઈરછા આપોઆપ થઈ જાય, સાર લા તે પકડવા જાય. તેમ ધર્મ રત્ન છે એવી બુદ્ધિ થાય તો તેને પાહવા જાય તે માટે અથ શબ્દ કયા અર્થમાં તે તે અધિકાર છે.
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy