________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
થયા હોય ને તેમાં ત્રીજ વધે તે મોજ માને છે ? તે અહીં કેમ ગેજ માને છે ? શેક કેમ નથી થતો? દોરડાનું બંધન હતું તે જગે પર બેડી જકડી તે મનમાં કેમ થાય છે? એક દહાડે એમ લાગ્યું? સમ્યકત્વ ક્ષાપશમિક હોય તે તે ચાલ્યું જાય, તેથી એકવાર ગ્રંથિભેદ થયા પછી અંતર્મહત્તમાં પણ પડી જાય ને પોગલિક વસ્તુની પણ ઈચ્છા કરે. આપણે અત્યારે શું વિચારીએ છીએ? અનંતી વખતની સમ્યકત્વની દેશવિરતિ સર્વવિરતિની કરણી નિષ્ફળ કેમ ગઈ? અનંતી વખત અજ્ઞાનમાં ગયું તે આ જગે પર બ્રાહ્મણનું વાકય યાદ કરવાનું છે. તે જ ફરત” યાને શોક ન કર. પાંચ લાખના છ લાખ થાય તે વખતે દેરડાથી લોઢાની બેડીમાં ગમે તેમ કયારે આવ્યું? આખલે થાય તે પહેલાં બળદ કરી નાખ્યું
સારી કન્યા મળી. છેકરાને પરણવાને અંગે રૂંવા પણ વિચાર ન હોય. બાપ પંચાત કરે, છોકરા છોડીને એ રસ્તે જવાને વિચાર પણ ન આવે. માબાપને એક જ મુદ્દો ઉછળે નહીં તે પહેલાં બાંધી લઉં તે ઠીક. આખલ થાય તે પહેલાં ખસી કરી નાખી બળદ કરી નાખું. માબાપ છોકરાને કઈ સ્થિતિએ વાવે? આખલે · થાય, બળદ રહે, પછી હાથમાં નહીં રહે. વયના જેગે ગયો તે આખલો થશે માટે બળદ થશે તે ગાડીમાં તે જોડાશે. ઉમાગી થશે તે માટે દેવને ગુરને ધર્મને કેઈને નહીં રહે. માટે બાંધી દઉં કે મુખ્ય પંથ સાધવો હોય તે સાધે, નાનામાં તે રહેશે. આજકાલ બા ૫ પેલા બેટા કન્યાને દેખે, તે વખતે ઘરડાને અંગે વિચારો તે સ્ત્રીને અંગે છોકરા વાત કરે તે નકટ કહેવાય. બેલતાં જીભ ન ઉપડે, તે જગ પર આજે છોકરા બેલતાં શરમાતા નથી. અત્યારે મતલબ એ છે કે પોતાને કન્યા મળી તે એક રૂંવાડે એમ થયું કે મારા આત્માને ચરિત્રને ધેલ પડે છે. પાપને પાય લે છે પણ અંતઃકરણમાં માને છે? પાપને પાપ માને તે કઈ દશા હેવી જોઈએ? બાપ અને મા લ ન કરે તે તમારા આંસુ સૂકાવા ન જોઈએ. ગોર તે વખતે કંસાર રઘે છે, પણ તે ખાવાને નહીં. કહો કંસાર સરખી ચીજ નથી ભાવતી, કંસાર તે વખતે ઝેર. સાસ કેળીયા મેઢ દે છે, અડાડી મેલી દે, કેમ? કહો સાપ ગયા ને લીટા રહ્યા, પણ લીસોટામાં વિચાર કરે કે અહિંથી