________________
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચ જૈન શાએ ઈષ્ટ-અનિષ્ટ સ્વરૂપ જણાવનાર છે
જૈન શાસ્ત્રો ને બીજા શાસ્ત્રના વિધાનમાં ફરક છે. પ્રવર્તક વચન જોઈએ. સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો જોઈએ. અન્ય શાસ્ત્રોમાં વિધિ બતાવો જોઈએ. જૈન શાસ્ત્રકાર “કરવું જોઈએ એમ કહેતા નથી. માત્ર અનિષ્ટ અને ઈ ટ સાધનપણું કહી ખસી જાય છે. કરવું ન કરવું તે શોતાની મરજી ઉપર આધાર રાખે છે. આમ કર, આમ ન કર-એમ વિધિ નિષેધને મુખ્ય રાખતા નથી. ઇષ્ટ-અનિષ્ટ સાધનપણું જણાવી દે છે. આપોઆ૫ પ્રવૃત્તિ નિવૃત્તિ થઈ જાય છે. સેનું હીરા મોતી કીંમતી લ્યો, સંગ્રહ કરે તે કહેવાની જરૂર નથી. વીંછી ડંખ મારે તે વેદના થાય, સાપ કરડે તે મરી જાય, આમ કહી દીધું. આપ આપ જાણો છોકરા ભાગે. આ જ વાત ધ્યાનમાં રાખશે તે નાનું પ્રકરણ તેને ખુલાસો થશે જ નવા પુur पावासवसंघरो य निज्जरणा । बधो मुक्खो य तहा गवतत्ता हुति જાયવા ? | શાસ્ત્રકાર સંવર નિર્જરા મોક્ષને આદરણીય ને આશ્રવ . મધને હેય ગણતા હતા કે નહિં? તે બધાને જુદા જુદા હેય રેય ઉપાદેય વિભાગ ન કરતાં એકલા સવરૂપ દર્શને તરીકે એક ઉપદેશ કેમ આવે? પાપ આશ્રવ બંધ તત્ત્વ તત્ત્વ શી રીતે કહે છે જેન શાસ્ત્રકાર વિધાન કે નિષેધ દ્વારા પ્રવૃત્તિ કરો નથી. માત્ર વસ્તુ સ્વરૂપ બતાવી ઈષ્ટ અનિષ્ટ બનાવવું. અજરામરપદ ચારિત્ર તપસ્યાથી થાય છે. બધું બતાવ્યું પછી તને જે ઈષ્ટ લાગે તેમાં જા. ગુરુએ હિત દેખી તેમ પ્રવર્તે તે કાયદે ન થયે ગણાય, ધર્મ એજ રત્ન, ધર્મ રત્નજ, ઉભયાવધારણરૂપ આ બે વસ્તુ વિજ્ઞાનભૂમિકામાં આવી. જે છ લાયક છે તે પ્રથમ સ્વરૂપ નિશ્ચિત કરે તે અર્થીજ થાય, માટે તદથિના શબ્દને અર્થ શું? તે અધિકાર અગ્રે વર્તમાન
પ્રવચન ૧૮૩ મું
ભાદરવા વદી ૮ ને મંગળવાર શાસકાર મહારાજાએ આગળ જણાવેલ ૨૧ ગુણને તેનું સ્વરૂપ દૃષ્ટાંત સાંભળી આપણે આપણી પરીક્ષા કરવી જોઈએ. પિતાના આત્માને ગંભીરતાને તુરછતાને સવાલ કરવામાં ન આવે, પરીક્ષા ન લીધી, આપણે કેટલા વચન ખમી લીધા, ગંભીરતા કઈ રાખી? આ વિચારે આપણા આત્માને અંગે ન આવે તે માત્ર વકીલાત કરીએ છીએ.