________________
૧૮૨
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે જઠરની ભઠ્ઠી કોટે વળગાડી ભૂત ભમી રહ્યો છે. ત્યારે કહે કે જ્યાં સંસારી જીવ છે ત્યાં ભદ્દી છે, ભઠ્ઠી છે ત્યાં જીવ છે. તેજસ ત્યાં જીવ ને જીવ ત્યાં તૈજસ છે. સંસારમાં કોઈ જીવ તેજસ વગરને નથી. તત્વ એ છે કે આ જીવ અનાદિની ભઠ્ઠી જોડે લઈ ફરે છે. તે મેક્ષ ન પામીએ ત્યાં સુધી ગળેથી છૂટે નહિં. જ્યારે આ સ્થિતિથી તેજસ ઉષ્ણુતાગુણવાળું નકકી થયું. તે લેહીમાં રહેલી ઉષ્ણતા તેજસના રોગે છે. આઠ પ્રદેશે સિવાય આત્માના દરેક પ્રદેશ ઉકળતા પાણી માફક ઊંચા-નીચા ફરે છે
આત્માના પ્રદેશ ઉકળતા પાણીની પેઠે ચલાયમાન છે. ચલાયમાન છે તેને જ કર્મ લાગેલાં છે. નાભિ પ્રદેશના આઠ પ્રદેશ ને ચલાયમાન નથી. અનાદિ કર્મસંબંધ વગરના પ્રદેશ આઠ જ છે. આ પ્રદેશ આ બાજુ લાગતું નથી. આમ આત્માના મધ્ય ભાગમાં આઠ દેશે છે તેને કર્મપ્રદેશ લાગતા નથી. તેથી આઠ પ્રદેશ નિર્મળ કહેવાય છે. જે સંદ કરે છે ફાંદામાં પડે છે. આઠ સિવાયના પ્રદેશે ચલાયમન થાય તેથી તેને જ કર્મ બંધાય છે. આઠ ફંદ કરતા નથી તેને ફાંદામાં પડવું પડતું નથી. અહીં આઠજ ફંદ નથી કરતા, બાકીના બધા ફંદ કરે છે. ફુદ કરે તે ફાંદામાં પડે છે. ઉકળતું ખળખળતું પાણી તે માફક ઉંચા નીચી આત્માના પ્રદેશ ભમી રહ્યા છે. એક બાજુ લેડીનું ફરવું. આત્મા સાથે તેજસ છે બધા પ્રદેશે અળવિચળ થઈ રહ્યા છે. આ સ્થિતિ વિચારો. લેહી સાથે છે ઉષ્ણુતા છે તે તૈજસના ઘરની છે. જેનામાં ગતિ વધારે તેમાં વિદ્યશક્તિ વધારે. જેમ ગતિ તેમ વીજળી. જેમ વીજળી તેમ પાવર. જેમ આત્મા પ્રદેશે ફતે રહે પછી કર્મવર્ગણાને ચોંટાડે તેમાં નવાઈ શું? તૈજસ ચળ છે તે લેહી સાથે તૈજસનું ફરવું રહે, તેથી જીવન. લેહીનું ફરવું બંધ તો આત્માનું ચાલવું બંધ. આથી લેહીને ને આત્માને વેગ કેટલે? આથી સમયે સમયે કર્મ ખેંચે ને બંધાવે. આથી દરેક સમયે કર્મને જીવ ખેંચે છે. અહીં સંવરનું પડદામાં રહેલી આત્મા બહારનાં કર્મોને તેટલાં ગ્રહણ કરશે નહીં, તે તન્મય કરશો નહીં. અધ્યવસાય અનુસાર કર્મ બંધાય
પહેલાં આઝવરૂપે કર્મ આવે, જે જે કર્મ વેદાતા હોય તે વેદાતા કર્મ પ્રમાણે આવેલાને વિભાગ પડે. ગતીએ કેટલાકને કફ થાય છે,