________________
પ્રવચન ૧૮૦ મુ
૧૦૧
શાના કરાય ? જવાબ દેવાનું સ્થાન ન હેાય તેનેા થાયઢ્ઢા ન કરાય. સાકખી ચીજ છે. વાયદાનું સ્થાન નથી. રાજા કહે પણુ મુદ્દત કઈ પરીક્ષાની આપે છે? કોઈ પરીક્ષા બાકી રહેતી નથી. આકાર તાલ ધાતુની પરીક્ષા માટે મુદત નથી પણ ગુણેાની પરીક્ષા માટે ચાવીશ કલાક દઉં છું. રાજાએ કહ્યું કે તા રહેવા દે. ચાકસીની ટાળીએ સુન્નત કબૂલ કરી. સાનીને જવા દીધા જોતાં જોતાં પગથી અ ંગેપાંગ જોતાં એક પુતળીના કાન તરફ કાણું છે, ત્યારે માલમ પડયું' કે એકને કાનથી કાને સોંસરુ કાણું છે. એકને મેાઢ, એકને કાનથી પેટમાં ઉતરે એવું કાણું છે. ખીજે દહાડે આન્યા. આ ઉત્તમ, આ મધ્યમ, આ અધમ પુતળી. આ સાંભળે ને પેટમાં ગળી શકે, ખીજી એ સાંભળીને ભડભડ બોલી કે, ત્રીજી આ કાને સાંભળી આ કાને કાઢ્યું.
ત્રણ પ્રકારના શ્રોતા
એવા પુરુષના દાખલા છે. કેટલાક એવી સ્થિતિના છે કે સાંભળે ત્યાં સુધી હા હા, ઉઠે તેા અહીંથી એક ચીજ લઈ જાય તા ચાર ગણુાય, ત્યાં ને ત્યાં સાંભળી ખંખેરી નાખે. તે ત્રીજા નંબરની પુતળી સરખા, બીજા નખરની પુતળીવાળા કલિકાળના કલ્પવૃક્ષો. અહીં તપસ્યાની વાત ચાલે ત્યારે તેલમાં માખ છે. કેસરીભાઈ કહે કસ્તુરભાઈ કા ખાવ છે, સાંભળેા, પાતે ક ંઈક તપસ્યા કરે છે, એટલે સાંભળ્યુ ને ધ્યાન ઘો, પથરા ન ઘસે।. કહેવું સાચું છે પણ માત્ર કસ્તુરભાઈને સરંભળાવવાનું, એ જગાપર સમાયિકની વાત ચાલે, એટલે કસ્તુરભાઈ કેશરીભાઈ ને કહે કયારે વખતે આવે કે તેમને સોંભળાવું. બીજાને ટાંકવાના કામમાં ઉપદેશ લાગ્યા.
ભાડૂતી ઘર જેવા શરીરની મમતા અનક છે
પેાતે જે વિચાર કરવા જોઈતા હતા કે તુ શા માટે આ સ્થિતિમાં? આ ભાડાનું ઘર શરીર છેડવાનુ છે, કોઈ આ ભાડાના ઘરમાં અમર રહેતુ' નથી. જે ખાલી કરવાનું ઘર ડાય તેમાં માજ મારતા થવું તે આત્માને હેરાન કરવાના રસ્તા. તમે માજ ગણી કે માલીક: ભાડુ વધારે. માજ માની તે ચાર વખત આંટા ખાય ને મળે. બીજા આમ ભાડું વધારે આપનાર છે. શાને લીધે ? માજ માની તેને લીધે. માજ માનવાનું સ્થાન માન્યું ન હાત તે ભાડુ ન વષત. તમે ભાડાના