________________
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ સાવી ને શ્રાવિકા વરચે સમ્યકૃત્વમાં ફરક નથી, ફરક ચારિત્રમાં છે. ચારથી ચૌદમા સુધી સમ્યકત્વને વિષય એક સરખે. મેહનીયને ક્ષપશમ ઉદય ક્ષય વિગેરેમાં ફરક ભલે પડે પણ દર્શન મેહનીયના ક્ષોપશમ વગર ચોથું પાંચમું ગુણઠાણું કહેવા માગે તે બની શકે તેમ નથી. સમ્યકતવ ચારિત્ર જ્ઞાન ત્રણનેજ રન ગણે, અધિક ચારિત્રવાળાને અંગે રત્નાધિક શબ્દ વાપરે છે. ત્યાં સમ્યગ દર્શનાદિરૂપી રત્નત્રયી એમ પણ નથી કહેતા, પર્યુષણમાં “વયજિ પડિકમાણે ત્યાં
ષ્ઠ–મેટે કોણ? રત્નાધિક સીધો શબ્દ કહ્યો. નાના માટે ઓછા રત્નવાળે. રત્નની વાત બધી અહીં રાખી. ચારિત્રથી અધિક તે રત્નાધિક છે તે અવમ રાત્નીક. ઓછા રનવાળે. આ શું જણાવે છે ? આ વિજ્ઞાનભૂમિકામાં આવ્યો હોય ત્યારે દુનિયાના રને પત્થરના ભાઈ, તેમાં રત્નને આદર વ્યવહાર ન હૈય, આદર આ ત્રણ રત્નમાં જ હોય. તેમાં સમ્યગ દર્શનને જ્ઞાન તે તકતાના રણ, દાભડાન નહીં. આરિસ્સામાં જે આકાર પડે તે રંગ. જીવનતી છતાં તેની. કીંમત નથી. કારણ લઈ દઈ શકાતા નથી. પ્રતિબિંબ જે રંગ જોઈએ તે આકાર બધું છે, પણ દેવા લેવામાં કામ ન આવે. માત્ર જેડયા કામમાં આવે. સમ્યગ દર્શન જ્ઞ ન સાચું છે, જાણે માને પણ લેવડ દેવડમાં કાંઈ નહિં. ચારિત્રની વાત આવશે ત્યાં ચારિત્ર શાદ જેડયા વગર એકલે રત્ન શબ્દ કહેશે. સમ્યગ જ્ઞાન દર્શન બે આગળ રત્ન જેડીને પણ કહે છે. ચારિત્ર વગર આપનું નિરૂપ ચરિત કહેશે. ધર્મસિવાય બીજા દુનીયાના રત્નને પથરા ગણનાર ત્રીજી ભૂમિકામાં
આ વાત સમજનાર જાણનારો માનનારો ઝવેરી શ્રાવક મહાવીર મહારાજને ઝવેરી કહે તેમાં નવાઈ શું? એ પેલા અનાર્યને ઝવેરી કહે તેમાં નવાઈ શું? પેલાને લલચાવવા માટે કહ્યું છે તેમ નથી. ખુદ એની માન્યતા છે, સાચે પારમાર્થિક-વગર ઉપચારવાળે ઝવેરી આ મહાપુરુષ છે. હું પથ્થરના ભાઈ હીરાને ઝવેરી છું, અરે ઝવેરી ત્રણ લેકને નાથ છે. વાત કરતાં બહાર ઝવેરી આવ્યું છે તેમ જણાવ્યું. એ કયા રૂપે ઝવેરી કહે છે. સામે ઝવેરાત લેવાવાળે છે, માટે ઝવેરી કહે એ ધારી ઝવેરી નથી ગયે. ખરેખર અંતઃકરણ ઝવેરી ગણે છે. અમે ઝવેરાત પારખીએ એટલે પથરા પારખીએ છીએ. આ મહાપુરુષ ખરેખર