________________
પ્રવચન ૧૦૮ મું
૧પ૯ આપત્તિને નાશ કરે, નવી સંપત્તિ ને સંપત્તિના સાધન ઉભા કરી આપે, આપત્તિ આવવાને વખત ન આવે, એવી ચીજ મળે તે આ ચીજ લેવી કે તે ચીજ લેવી? આવતી આપત્તિ કે નહિં, નવી આપત્તિ કે નહિં, હીરા મોતી આવેલી આપત્તિ ન શકે ભવિષ્યની આપત્તિ રોકવાની તાકાત નહિં, સંપત્તિ મેળવવાની તાકાત નહીં, આપત્તિ આવવા દે નહિં, આપણે તેને બદલે જીવનને ભેગા દઈએ પણ એ આપણે માટે કશું કામ ન લાગે, તેને બદલે કુટુંબને નારાજ કર્યું હોય તે પણ તેની કીંમત તે પથરો હીરો મેતી ન કરે. જે રતન માપણી મહેનતની કીંમત આપણને આપી શકે નહિં. આ ઝવેરી – આપે છે. જેટલી તેની મહેનત કરી હોય તે તેની કીંમત આપણે તેને છોડી દઈએ, તે પણ પાછળ આવે તેવા રતન વેચે છે. આપણે પત્થરના ભાઈ હીરાને વેપાર કરીએ છીએ. એ આત્માના ભાઈ હીરાનો વેપાર કરે છે. આપણે સંપત્તિ સાથે લાવવાની તાકાત નહિં તેવા રતનને વેપાર. એ જે રતનને વેપાર કરે છે તે રતન ભૂલથી છૂટી ગયું હોય તે પણ પાછળ આવે છે, એવા રતનને વેપાર કરે છે. કેટલું ધર્મને અંગે જાણપણું હશે? તુલના હેય ઉપાદેયમાં કરી જુઓ. કેટલી દૃષ્ટિ હોવી જોઈએ પેલાને એ થયું કે આ પથરે જ છે એ બરાબર કહે છે. છૂટી ગયા પછી પણ ધર્મરત્ન પાછળ આવે છે
મહાવીર મહારાજે જ્યાં આત્મા તેનું સ્વરૂપ સદ્ આચરણવાળી સદ્દગતિ આપે, દુર્ગતિથી બચાવે છે. છુટી ગયા હોય તે પાછળ આવે, મહાવીર મહારાજાના પલ્લેથી ધર્મ કેઈ વખતે છૂટી ગયે, એકેન્દ્રિયપણમાં ગયા હવે ધરમને સંબંધ છૂટ પણે પાછો આવી ખડા થાય છે. જ્યાં સુધી કેવળ થતું હતું, મેક્ષે જવાતું હતું ત્યાં સુધી મોક્ષ માટેની બધી ક્રિયા વ્યાજબી હતી, પણ જબૂસ્વામી પછી મોક્ષ, કેવળજ્ઞાન તથા ક્ષેપક શ્રેણિ નથી, પછી તેના માટે ધરમ કરે છે? દેવકને તમે લેવાલાયક ગણતા નથી. દેવલેક પગલિક, તે ઈચ્છાએ ધરમ કરવાનું રાખ્યું નથી. હવે લેવાના શું? આત્મીય દૃષ્ટિ-ક્ષપક શ્રેણિ વિગેરે મળવાનું નથી, પૌગલિક વસ્તુ પિષાતી નથી. અનુત્તરના શૈવેયકના પ દૂગલિક સુખ હોય તે પણ પિસાતા નથી તે તમે ઘરના ને ઘાટના કશાન નહીં. આત્મીય ધારણુનો અમલ થવાનો