________________
પ્રવચન ૧૭૮ મું
૧૫૭
તેટલા માત્રથી ધર્મ કરતાં ધનમાલ અધિક છે. એમ રૂંવાડે પણ ન આવે. બીજી ભૂમિકામાં હીરા ને કલસાને જા, ત્રીજી ભૂમિકામાં કોલસાને ત્યાજ્ય મા ને હીર ઉપાદેય માન્યા. તેમ અહીં જડ જીવન ને તેના આધારે સાધને જગતના જડ જીવનમાં જકડાઈ જરૂરીયાત બહારની ગણે, આત્માના ગુણે આત્માની પરિણતિ જડ નીયાના પદાર્થોથી કરે, તે માટે શાંતિસૂરિજીએ જણાવ્યું કે ત્રીજી ભૂમિકામાં આવ્યો તેને એક જ અર્થ હોય, ધર્મરત્ન. ધર્મ એ જ રત્ન.
મેં રત્નવિ , ન કરવું. તપુરૂષ સમાસ ન કરો. જૈન ઝવેરી
આથી જેન ઝવેરીની વાત ખ્યાલમાં આવશે. જેન ઝવેરીને ત્યાં અનાર્ય દેશને રાજા આવ્યો છે. મૂળમાં અજ્ઞાનતા સાથે એશ્વર્ય. અહીં અંધાધુંધીમાં ક ફરક? એવામાં ગામ બહાર જિનેશ્વર સમવસર્યા છે. લેકે વંદના કરવા જાય છે. તે વખતે ઝવેરીને રાજા પૂછે છે કે લેકે કયાં નય છે? આને પ્રકરણમાં સંબંધ નથી. હવે પ્રકરણમાં કેમ જોડવી ? કોને અંગે ? અજ્ઞાની એશ્વર્યવાળાને જોડવા માટે જેમાં એની જીગર છે ત્યાં વાત જોડવી. ઝવેરાત લેવું છે. હવે તીર્થકરની વાત અજ્ઞાની એશ્વર્ય આગળ જીગરમાં જોડી દેવી. ઝવેરી રતનને વેપારી આવ્યા છે, આ જૈનના અંત:કરણની સ્થિતિ કઈ હોવી જોઈએ? અમારા જેનેના મહારાજ છે એમ કહેતાં શરમ આવે. આપણે ત્યાં અન્ય મતને દલાલ વેપારી આવ્યા હોય તે આપણે ત્યાંથી પાંચસોને માલ લેવા આવ્યું હોય તે પાંચહજારને માલ લેઈ જાય, એ જ તાલાવેલી. આપણે ત્યાં આર્ય દેશના વેપારી આવે છે. તમારી પરિણતિ ને શેઠની પરિણતિને ફરક તપાસી લે. જે વસ્તુને જે ગ્રાહક હોય તે તે વસ્તુનું નામ સાંભળે, તે દેડી જાય, પછી ત્યાં કેટલું મળે ન મળે તે પણ દોડી જાય અને જ્યાં રતનને વેપારી ઝવેરી સાંભળ્યે તે દેડવાની તૈયારી થઈ. હવે જેન ઝવેરી કઈ લાગણીવાળ કે જિનેશ્વરને ઝવેરીને નામે ઓળખાવી અનાર્યની નજરમાં જિનેશ્વર લાવવા.
આપણે ત્યાં વેપારી કે દલાલના સમાગમમાં નથી આવ્યા? તમે કેટલી વખત ગુરૂને સમાગમ કરા? અનાર્યને ઝવેરીના નામે છેડવામાં ફાવવું ન ફાવવું જણાયું. તમે તમારા ભાઈને પૂજાદિકમાં પ્રેરણા કરી