________________
૧૫૪
શ્રી આગમ દ્ધારક-પ્રવચન શ્રેણી વિભાગ પાંચમા
એટલે ઉપધાન વહેવા જોઇ એ. હવે નાકાર આટલા મેત્રા કેમ? અમુક સુત્રા માટે ૪૭ દહાડા આંખેલ ઉપવાસાદિક કરવા. જ્ઞાનને પ્રચાર કરવા હાય તેણે છૂટે હાથે પુસ્તક વહેંચવા જોઈ એ, જગા જગાએ ઉપદેશ આપવા જોઈ એ. તેમ તમારે કશામાં પ્રતિબંધ ન રાખવા જોઈ એ. વગર પ્રતિમધે જ્ઞાન ફેલાવવુ... જોઈ એ પણ જેને જ્ઞાન ભૂમિકા માત્રથી ચરિતા પણું માનવુ હાય તેને તેમ હાય. પણ અહીં શ્રવણુજ્ઞાન ભૂમિકા થયા છતાં કલ્યાણની કળી કયાં ખીલે છે ? શ્રવણજ્ઞાનમાં કળી નથી ખીલતી. વિજ્ઞાન નામની ત્રીજી ભૂમિકામાં આવે તેમાં લાવવા માટે જ્ઞાન માટે પ્રથમ અનુષ્ઠાન રાખ્યું, આથી શ્રત નામનું જ્ઞાન તેને ટેકા દે, તેને ઉપકાર કરે, તેનુ નામ ઉપધાન ઉપધાન વગરનું જ્ઞાન તે ટેકા વગરના માલ. તે ટેકા વગરના માલની શી ક્રશા ? ઉંચકનારને દબાવી દે, તેમ અહીં ઉપધાન. આ ટેકા ઉપધાન વગરનું નસ્કાર આદિનુ જ્ઞાન તે ટેકા વગરનું જ્ઞાન છે. તે વિજ્ઞાન રૂપી ત્રીજી ભૂમિકાની અપેક્ષાએ. નાકાર આવડે છે, પણ વિજ્ઞાન ભૂમિકામાં જવાનૢ જ્ઞાન હોય ઉપધાના ટેકે મળે, તેમ વિજ્ઞાન ભૂમિકામાં જવાનું. સાધુને યાગના ટેકા, શ્રાવકને ઉપધાનના ટેકા, શ્રવણભૂમિકા ને જ્ઞાનભૂમિકા એમ કે ભૂમિકા થઈ. હવે ત્રીજી ભૂમિકા કેવી રીતે થાય તેનુ સ્વરૂપ અત્રે વમાન.
- પ્રવચન ૧૭૮ સુ ભુદરત બદી ૩ ગુરુવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં ૨૧ ગુણુનું સ્વરૂપ ને તેના ફાયદા જણાવનારી કથા આગળ જણાવી ગયા પણ શ્રવણુ અને જ્ઞાન એ બે ભૂમિકા પ્રાપ્ત થયા છતાં ત્રીજી ભૂમિકાએ ન જવાય ત્યાં સુધી કલ્યાણની કાર્ટિં શરૂ થાય નહિં, તેટલા માટે કંઈક ન્યૂન દશ પૂર્વ ભણનારને ત્રીજી ભૂમિકા ન પણ હેાય. આથી તે વસ્તુને અજ્ઞાન પણ ગણીએ છીએ. આચારાંગાદિ શાસ્ત્ર તીર્થંકરના કહેલા ને ગણધરાના ગુ ંથેલા, વસ્તુથી જ્ઞાન પણ અને સ્વામીત્વની અપેક્ષા અજ્ઞાન પણ કહીએ છીએ. પાણીમાં સ્વતંત્રતાથી પવિત્રતા છે. મેલાને ચાકપુ' કરનાર છતાં અનુચિત મનુષ્યના ભાજનમાં હૈાય તે તે પાણીને અડીએ તે ન્હાવું પડે છે. પાણીને ખરાબ માન્યાથી પવિત્રતાના રસ્તા બંધ થઇ જાય છે. અપવિત્ર ભાજનને લીધે અડવા માત્રથી સ્નાનની જરૂર માની,