________________
પ્રવચન ૧૭૭ મું
૧૪૯ તરીકે નિર્ણય કરી શકતા નથી, નથી નિશંક થઈ શકતા, સત્યપણે એક પદાર્થ ચેકકસ કરે તે તમારી શકિત બહાર હોય, તે વખતે આ રસ્તે લે. “તમેવ સર્ચ નિસંક જ જિહિં પર્ય” યાકરણ કે ન્યાયની અપેક્ષાએ પહેલા નિર્દેશ ન હોય, ઉદ્દેશ હોય. પ્રથમ નિર્દેશ કરનારે શબ્દ કેમ મૂકયો ? પહેલાં જમેવ કહેવું જોઈએ. તમે ક્યાંથી કાઢયું? યત્ શબ્દથી ઉદ્દેશ ન કરતાં તત્ શબ્દથી કેમ નિર્દેશ કર્યો? કોઈપણ ગામ ઘર કે મનુષ્યની વાત ન કરી હોય તે પહેલા તે બોલી શકતા નથી. તે વ્યાકરણની દુનીયાની રીતિ છે. તે અહીં તત્ શબ્દ પ્રથમ કેમ મૂકયો? તે જ સાચું ને તે જ નિઃશંક જે જિનેશ્વરે કહ્યું છે. તત્ શબ્દથી ઉત્થાન કેમ? બીજી વાત એ કે ય ને તત્ શબ્દ નિકેશ વગરના છે. વિશેષ નથી. તેથી સર્વનામ હોવાથી સર્વને લાગુ પડે. નામને ઉદ્દેશ નથી, નામ વગર સર્વનામને ઉદ્દેશ કેમ? નામને સંબંધ લીધા વગર કઈ દિવસ સર્વનામને ઉદ્દેશ ન હોય? અહીં સર્વનામને ઉદ્દેશ કેમ ?
સર્વ નામને ઉદ્દેશ જણાવે છે કે વસ્તુ તે બનને મગજમાં આવી છે, તેમાં નિર્ણય એકેને થતું નથી. તેથી આ બેમાંથી તે જ સાચું કે જે જિનેશ્વરે કહ્યું હોય. બન્ને પક્ષે સમજ્યા છે. પરસ્પર બને વિરોધી છે. શાસ્ત્રની યુકિતએ આપણી યુકિતએ એકકેને સત્ય કે અસત્ય નિર્ણય કરી શકતા નથી. તે જગ પર આ બેલ્યા સિવાય છુટક નહિં. નામ આગળ આવી ગયું. બેમાંથી કોઈપણ બેએ નામવાળી વસ્તુ પકડી, પછી તત્ યથી નિર્દેશ ઉદ્દેશ કરે છે. વિપરીત કમ એટલા જ માટે, દેશે થવા વખતે ચાલાક મનુષ્ય ધેલ મારવા આવે ત્યારે મેં ખેંચી લેવાનો રસ્તે આ છે, તે માટે હે મહારાજ આવી રીતે મનને જે રાખે “તમેવ સર્ચ નિસંકે જે જિહિં પેઈયં તેને કાંક્ષા મેહનીય બાધા કરે નહિં. બાધ ન કરે, પણ બાધના પ્રસંગે આવી જાય. નવતવકાર તે પુણ્ય પ્રકૃતિએને પાપ રૂપ શાથી કહે છે
એટલે આત્માને સ્થિરતા ગુણ બાધિત થાય. તેથી તેને નવતસ્વકાર સમ્યકત્વ મેહનીયને પાપ ગણે છે. તેમ હાસ્યાદિક આત્માની રમણતાથી ચલાયમાન કરનાર છે, માટે અનુકૂળતાથી ગવાય પણ આત્માને ચલાયમાન કરે છે માટે પાપરૂપ છે. આત્માની સ્વરૂપ દશાએ ચારે ઘાતકર્મ સર્વથા પાપરૂપ થાય,