________________
૧૩૨
આગમહાક-પ્રવચન-શ્રેણી
જાતના હોવાથી આ બધાને રત્ન કહ્યા છે. મોતીની ઉત્તમ જતિ જીવનની અપેક્ષાએ ખાખાને મોતી કહે છે, નહીંતર જીણા ખાખાને ખેતી કહેવાને ચાન્સ નથી. પણ જાત પહેલાની એટલે મેતીના હિસાબમાં ગણવું પડે, તેમ જયદેવ કહે છે કે બધા રત્ન કહેવાય છે. તે ચિંતામણીની જાતના હોવાથી રત્ના કહેવા પડે છે. ખરેખર સ્થાન મેળવવા લાયક તો ચિંતામણી રત્ન જ છે. બાપને કહ્યું કે ચિંતામણિ માટે જાઉં છું. બાપ કહે છે કે-ગ્રંથકારને રિવાજ છે કે એક વસ્તુ છેલ્લી મેલી દેવી, કે જીજ્ઞાસા હંમેશાં રહે. હવે ઉદ્યમ કરવાનું નથી. તેમ ધારી વગર ઉદ્યમવાળે ન થાય એમ કરી એ વસ્તુ ગઠવી છે. બાકી વસ્તુ કોઈએ જેઈ નથી. જ્યાં બાપ આ કહે છે. છોકરાનું નસીબ ચઢતું છે, ભવિતવ્યતા સીધી છે, બાપનું કથન છતાં વાળ પાન જ પરથતિ તમે અહીં રાખવાના અથી છે માટે શાસ્ત્રમાં કહેલી હકીક્તને ઇંદ્રજાળનું રૂપ આપે છે. શાસ્ત્રકારનું કથન વ્યાજબી છે. તે માટે દેશાંતરમાં જવાને, હવે બાપને ઉપાય ન રહ્યો, દેશાતરમાં જવાની તીવ્ર ઈચ્છા થાય છે, તે માબાપ પણ રેકી શક્તા નથી. જ્યાં જ્યાં હીરાની ખાણ સાંભળી ત્યાં બધે ફર્યો, છતાં કઈ જગે એ ચિંતામણી ન દેખ્યું. રબારી પાસે ચિંતામણું રત્ન
કેટલાએ વરસ થયા છે. સાંજને વખત છે, તળાવની નજીક બેઠો છે, ત્યાં ભરવાડ બકરીને પાણી પાવા આવ્યા છે. બકરીને ગળે ચિંતામણી દેખે. રબારી પાસે ગયે, આજીજી કરી કહ્યું મને આ આપ. શ્રીમંતને છોકરો રબારી આગળ આજીજી કરે છે, પણ કેટલાક એવા હોય છે કે ખાય નહિં ને ખાવા દે પણ નહિં. રબારી રત્નને સમજેતે નથી, પણ માગ્યું માટે ન આપવું. એને તે કુકાની કિંમત છે. ના કહી. જયદેવે દેખ્યું કે મારા હાથમાં નથી આવતે તે તેને પણ કાર્ય કરનાર થાય તે પણ કલ્યાણ છે. એને ફાયદે બતાવું. તેની આરાધન કર. બકરીના ગળેથી છેડી પાટલા પર મેલી ત્રણ દિવસ અઠ્ઠમ કરી કેસરથી પૂજ, ધુપ દીપ કર. ને ત્રણ દિવસ પુરા થયા પછી
થે દિવસ થાય ત્યારે માગજે. જે માગશે તે આપશે. કારણ કે ચિંતામણી છે. હાથમાં લઈ ગામ તરફ જતાં ગામ છેટું છે, જે આ હમણાં જોત જોતામાં ત્રણ દીવસ જવાના છે, આ બકરીમાંથી એક છે