________________
૧૨૯
પ્રવચન ૧૭૫ સુ
ભરી પવન ાખી પણ ઘો, પણ આ માંકડું' દેડકાની પાંનશેરીના ભાવ અશ્કરીમાં ગણાય, પણ આતા વાંદરાનું મણીકું તેના ભાવ શી રીતે લેવા ? મનને કાબુમાં રાખીશ તો ધરમ થશે. જે અશકય છે ઉપાય ચાલે તેવા નથી, તેવાને કાબુમાં રાખીશ તો ધરમ થશે, શી રીતે કાબુમાં રાખવા ને તે સાંભલવુ શી રીતે ? બધુ તહુત્તિ કયા મુદ્દાએ ? આમના એક અક્ષર આગળ રદ બાતલ છે ત્યારે જ દાન તપ શીલ ભાવમાં કલ્યાણ માનીએ આરભાદિકમાં અકલ્યાણુ માની શકીશ. એટલા માટે ૨૧ ગુણે પૈકી પ્રથમ ગુણને સાંભલ્યા જાણ્યા પણ હેય ઉપાદેયના વિભાગ કરી વિજ્ઞાન મેળવવાની જરૂર છે. ધ રત્નના અર્થીઓ, ધરત્ન તેને કેમ કહીએ છીએ તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન
(ચૌદશે વ્યખ્યાન વાંચવા હરિપુરા ગયા હતા)
પ્રવચન ૧૭૫
ભાદરવા સુદ ૧૫ સેમવાર
શાસ્ત્રકાર મહુરાજા ધર્મ રત્ન પ્રકરણ નામના ગ્ર'થને રચતાં થકાં ગુણનું વન કરવાથી શ્રાતાને બે ભૂમિકા પ્રાપ્ત થઈ. એક શ્રવણ નામની, શ્રોત્ર ઈન્દ્રિય સાપ્ત થઈ છે, તેમને કાને આવેલા શબ્દો જરૂર સંભળાય, જેમને તે ભાષા તે અધિકારનો ખ્યાલ નહાય તે ખીજી ભૂમિકામાં દાખલ ન થાય એ ભૂમિકા માનવી જ પડે. સાંભળવાની એકલી કામ કરી દે તેમ ન હૈ. આથી શ્રવણુ અને જ્ઞાન એ ભૂમિકા પ્રાપ્ત થઈ, છતાં વાદીના કહેલા સવ મુટ્ટા સાંભળે છે સમજે છે. વાદી અગર પ્રતિવાદીના વકીલ કેફીયત કયા રૂપે સમજે છે? વાદીના વકીલ ગુને સાબીત કરવા તેના ઉપયાગ કરે છે, પ્રતિવાદીના વકીલ તેને ઉડ વડાના પાઈન્ટ ખાળે છે, પ્રતિવાદીના વકીલ વાદીએ કહ્યું તે માની લઉં છુ, તેમ કહેતો નથી. હા કહેવા જેવું લાગે તોપણ માંમાંથી હા નિકળતી નથી, તેમ ચામની શ્રધ્ધાથી સાંભળનાર આદરવાલાયક મુદ્દાને જીગરથી ગ્રહણ કરે છે. એ જગાપર શાસ્રની શ્રદ્ધાવગરના એનુ એજ સાભળે છે, છતાં તે વાક્યાના ઉપયોગ શામાં કરે છે? તેમ શાસ્ત્રની શ્રદ્ધા જેમને ન હાય, આત્મકલ્યાણુન' અચી પણુ' ન હાય, ધર્મ આભવ પરભવના આધાર રૂપ ચીજ છે. જગતની સવ ચીજો ફાની છે. આ ધર્મ ચીજ
૧૭