________________
પ્રવચન ૧૭૪મુ
૧૨૧
જ્યાં સુધી ઉત્તર પુરા ન થાય ત્યાં સુધી જે કરૂ' તેના ઉત્તરના ગુના ન ગણુવા, રાજાએ કબૂલ કર્યું. એ દોરડા લઈ આવ્યા. એક આડે પેાતાના આપને માંધ્યા ને બીજે ઝાડે રાજાને બાંધ્યા ને પોતે કારાણે ઉભુંા રહ્યો. છેકરા કહે આજ ઉત્તર છે. મારા બાપને કહેા કે છેડે. એ પણ બધાએલા છે. છુટા હોય તે બધાએલાને છેાડે. બધાએલા બધાએલાને છેડી શકે નહિ. શુકદેવજી ત્યાગી સ્થિતિમાં હતા, તેથી સાંભળી કલ્યાણુ કર્યું. મારા પિતા ત્યાગી નથી, તેથી કલ્યાણ કયાંથી થાય ? જેમ શુકદેવજીને ત્યાગી ભાગીપણું હાય તેમ અહીં જૈનશાસનમાં નથી. સ્વયં પરિહાર, ઉપદેશકે પ્રથમ પાતે ત્યાગી ખનવુ જોઇએ, આ નિયમ રાખ્યા. વચનમાં અક્ષર કે અથ ફેરવવાની મનાઈ. ઉપદેશકમાં જેવા ત્યાગીએ પ્રાચોન કાળમાં હતા, તેમ અત્યારે પણ ત્યાગીને જ ઉપદેશ દેવાના હુક રાખ્યા છે. હવે ગુણુ કેમ થતા નથી ? ફરક શામાં છે? હજુ આત્મા પાત્ર બન્યા નથી. માટે ધમ રત્નની ઈચ્છાવાળાએ પ્રથમ તે શુા કેમ ઉપાર્જન કરવા તે અધિકાર આગળ જોઈશું.
પ્રવચન ૧૭૪
ભાદરવા સુદી ૧૩ને નિવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મ રત્નપ્રકરણ રચતાં થકાં આગળ શ્રાવકના ૨૧ ગુણુ જણાવી ગયા. તે ૨૧ ગુણુના ગ્રંથને સાંભળનારા શ્રવણુ ભૂમિકા પર આન્યા. છતાં શ્રવણ કરે અને જ્ઞાન ન મેળવે, શબ્દના સ્વભાવ છે કે અર્થ ઉપસ્થિત કરે. દાભડી શબ્દ કહ્યો તે દાભડી પદાર્થ તરત સમજાય, શ્રવણ જ્ઞાનનું જુદાપણું છે જ નહિ'. વ્યભિચાર નથી. શ્રવણ થાય અને જ્ઞાન ન પણ થાય, ત્યાં જ્ઞાન થાય. જે શબ્દ કહ્યો તેના અથ શ્રોતાના મગજમાં આવે જ છે, નહિંતર તિરસ્કાર ઉપાલંભ યાવત્ ગાળ સાંભળી તેનું જ્ઞાન ન થાય, તે તેમ નહિ' પણ ઈષ્ટ કે અનિષ્ટ સાંભળીએ તા પણ અનિષ્ટના અ મગજમાં આવે છે. આથી શ્રવણુ અને જ્ઞાન એ લેવાની જરૂર નથી. શ્રવણુ આવ્યા પછી જ્ઞાન નથી આવતું એમ બનતું નથી. આથી એક પદ કહેા, શ્રવણ-જ્ઞાન એ કહેવાની જરૂર નથી. શબ્દ માત્ર પોતાના અર્થની ઉપસ્થિતિ કરે છે, અથ કરે છે તે પછી શ્રવણુ અને જ્ઞાન એ લેવાની જરૂર નથી. વાત ખરી પણ અહીં શ્રવણુ મુદ્દો નથી, મુદ્દો જ્ઞાનથી છે, તેા જ્ઞાન જ કહેવુ હતુ, પ્રથમ જ્ઞાન કહે તા જ્ઞાનના કારણ તરીકે,
૧૬