________________
પ્રવચન ૧૩ મું
૪-૫ ગુણસ્થાનની ક્રિયા પુણ્યના કારણરૂપે બને
ચોથા પાંચમા ગુણઠાણાની લગભગ બધી ક્રિયા પુણ્યના કારણરૂપ છે. જેણે કેવળ મોક્ષના કયેયથી શરૂઆત કરી છે તે સંયમી પુણ્યની દરકાર ન કરે તે સ્વાભાવિક છે, પણ જે સંયમી નથી, અવિરતિ અગર દેશવિરતિ છે, તેમને ગૌણપણે મેક્ષની ધારણા રહે તેમાં કઈ જાતની ધર્મને અડચણ નથી. દાન દેતાં દેવલેક શીલપાલતા તપસ્યા કરતાં દેવકી દેવકને માટે એક મનુષ્ય ધર્મ દાન શીલ તપ આચર્યા, તે દેવકે જાય કે નહિં? અભવ્યજીવે મિથ્યાદ્રષ્ટિ જીવે સાધુપણું લીધું, તે દેવલોકની અપેક્ષાએ, એ સાધુપણાથી દેવલેકે જાય કે નહિ? દેવકની ઈચ્છાએ કરેલું ધર્મકાર્ય દેવલેકની ઈચ્છા પુરી કરે કે નહિ? દેવકદિની ઈછાએ ધર્મ કરે તે પણ પુણ્ય બાંધે. પાપ ન બાંધે. અનુકંપ પુણ્યની ઈછાએ કરવામાં આવે તે પુણ્યબંધ કરાવે. પાપ નજ કરાવે. પુન્યની ઈચ્છાએ અહિંસા તપ મહાવ્રતમાં પ્રવર્તતે હોય તે પણ પુન્ય બંધાવે છે, પણ પાપને છાંટે નથી જ. અમે મેક્ષની વાત કરીએ છીએ. મેક્ષના કારણેમાં જાણું જોઈને પુણ્યબુદ્ધિ લાવે એ ઉપદેશ છેજ નહિં, મોક્ષના કારણમાં પરમ સાધ્યપણું મોક્ષનું રાખવાનું જ છે. તમે પુણ્યને બંધાવનાર માટે ન કરવું તેમ કહેતા હતા તેથી કહ્યું, જેને સ્વસ્વરૂપ ઉપર ખ્યાલ છે, સંસાર ચક્રને ખ્યાલ છે, તે પુન્ય પાપ તથા તેથી થતા સુખદુઃખ ઉપર દેરાવાનો નથી. આત્માના ગુણ કેમ પ્રગટ થાય તે તરફ દેરાએ હેય. આથી જે ધર્મનું આચરણ કથન કર્યું તે કેવળ મોક્ષને માટે. સમ્યગ્દર્શનાજ તે મોક્ષમાર્ગ. મેક્ષ અને દેવલેક બનેને માર્ગ ન કહ્યો, સમ્યગર્શનાદિ ને આદરે ને તેથી દેવલેક મળે, તે તરીકે તીર્થકરની દેશના નથી. સવકમરહિત થઈ સિદ્ધપદવી વરે એ માટે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના છે. દેવલોક એ થાક્યાને વિસામે છે.
શાશ્વતાસિદ્ધ, પછી અ૫ કર્મવાળે મહર્ધિદેવતા બીજાનંબરે, મક્ષ સાધ્ય તરીકે રહેવું જોઈએ. દેવલેકપ્રાપ્ય રહે દેવલોક વિગેરે પરિણામે કટુક વિપરીત પર્યવસાન-છેડાવાળા હેવાથી તે ઉપર સુખવાળી દષ્ટિ સમકતી ધરતે નથી. તેને દુઃખ તરીકે જ માને. કઈ અપેક્ષાએ દુઃખ? વેદનમાં-ગવતી વખત પુણ્યના ફળરૂપ અનુકુળ લેંગવે પણ