________________
પ્રવચન ૧૬૬ સુ
૬૭
એ કાચ એક તિથિએ કરા એમ કહે છે. પણ ખેલવુ ઘણું સુંદર છે. જેમને ખાર તિથિના પચ્ચખાણ હોય તે એક દહાડામાં બે દહાડાનાં કાય શી રીતે કરશે ? જે કેટલીક તપસ્યાની ક્રિયા પણ કરી શકા, જે દિવસને અ ંગે જે ક્રિયા કરવાની તેમાં શું કરશે ? ત્રીજા મુદ્દામાં આવ્યા છે? પંચાગીમાં કયાં લખ્યું છે ? પહેલાં તે પુનઃમની કમી કરવી તે પાઁચાગીમાં કઈ જગાપર છે? એ પતિથિ હોય તે પહેલાંના ક્ષય કરવા પડે, તેરસને દહાડે તેા ચૌદશ હોય ચૌદશને હાર્ડ પુનમ હોય છે.
પ્રવચન ૧૬૬ સુ શ્રાવણુર્દિ ૯, સેામવાર,
શાસ્ત્રકાર મહારાજાએ સામાયિક પ્રતિક્રમણ વિગેરે નવ કાર્યાં બતાવ્યા, તેમાં સામાયક પ્રથમ કયા મુદ્દાએ કહ્યું ? પ્રવૃત્તિમાં હ ંમેશા એક પછી એ પછી ત્રણ તેમ અનુક્રમે ચઢે છે. તેમ પ્રવૃત્તિમાં પડેલી પૂન દાન વિગેરે કરતાં સામાયિક છેવટે આવે, સામાયિક ક્રિયા ક્રમને અંગે છેલ્લી ચીજ છતાં શાસ્ત્રકારે પહેલી કેમ કહી ? તેના ઉત્તરમાં જણાવ્યું કે આ અનુક્રમ ક્રિયા ક્રમની અપેક્ષાએ નથી. દેશનાના ક્રમમાં ક્રિયા ક્રમ ન રાખતાં યથાપ્રાધાન્ય ક્રમ રાખવામાં આવે છે, તે અપે ક્ષાએ પ્રથમ સવિરતિના ઉપદેશ દેવે, તે ન લઈ શકે તે દેશ વિરતિ ઉપદેશ દેવા ને તે ન લઈ શકે તે પછી સમ્યકત્વના ઉપદેશ દેવા. હવે આ જગા પરએક વાત ખ્યાલમાં લેવાની છે. મહાવ્રતના ઉપદેશ દેવા તે અમલમાં ન મૂકી શકે તે દેશિવતિને ને તે પણુ અમલમાં ન મુકી શકે તે સમ્યકત્વનો ઉપદેશ દેવે પશુ આ ક્રમ આપણી સમજણુની બહારના છે. સર્વ વિરતિના ઉપદેશમાં દેશ થકી છેાડવાની વાત નથી આવતી? જ્યારે તે વાત આવી ગઈ તા સવિત ન લઈ શકે તેને દેશિવરતિના ઉપદેશ દેવા તે શું ? તેમ મૃષાવાદને સત્ર વિરતિવાળાને સૂક્ષ્મ બાદર અને પ્રકારે ત્યાગ કરવાના ઉપદેશ દીધા હતા, તેા ખાદર ત્યાગના કી ઉપદેશ ખાકી રહ્યો હતા કે જેથી માદરના ઉપદેશ આપે છે, હિંસા છેડવાનુ` કહેા તેને ત્રસ સ્થાવર સાપેક્ષ નિરપેક્ષ બધા મધ કરવાનું કહો, મૃષાવાદમાં નાનું ને માટું, ચેરીમાં માટી કે નાની, મૈથુનમાં પરિગ્રહમાં સ્વસ્રી કે પરસ્ત્રીના ત્યાગ કરવાનું કહા તા દેશ