________________
પ્રવચન ૧૬૩ મું
શી રીતે ? ચારિત્ર લઈ નવયકમાં ગમે તે સમ્યકત્વ ન હતુ, તે ઢંગથી નવરૈવેયક સુધી ગયે? તો મિથ્યાત્વી હિંસા જુઠ ચેરી સ્ત્રી ગમનને ત્યાગ કરે તો તેને પણ ફાયદો કરે છે. તે આપણે સાંભળીએ છીએ કે મેઘકુમારના જીવે મિથ્યાત્વીપણામાં અનુકંપા કરી છે તો દ્રવ્ય સમ્યકત્વ ન હતું તેવાને અનુકંપા કરી તો આટલે ફ્રાય કરે, તે જેને દ્રવ્યથી સમ્યકત્વ છે, તેવાઓએ કરેલું ધર્મકૃત્ય નકામું જાય કેમ? તો પછી ઢગ કહી શી રીતે શકાય? મહાવીર મહારાજને જીવ પહેલા સાધુ દેખી આહાર કરાવ્યા, માર્ગ બતાવ્યું તે મિથ્યાત્વી પણામાં. સમકિતતા રસ્તામાં જતાં સાધુએ ઉપદેશથી પમાડયું તે નિષ્ફળ ગયું કે તે સુબાહનું દાન, મેઘ જે હાથી હતો, નયસારની ભકિત તે બધા મિથ્યાત્વીપણામાં છે, તે તે બધા નકામા? પણ આપણે શે વિચાર કરીએ છીએ? મિથ્યાવીને સત્યવૃત્તિની મનાઈ નથી.
આત્માને ગુણે ઉત્પન્ન થાય તેમાં અનુકમ કર્યો? તેથી ક્રિયા રૂચિ નામને સમ્યકત્વને ભેદ કહીએ છીએ. મિથ્યાત્વી હોય ને કિયા કરતાં સમ્યકત્ત્વ પામે. સમ્યકત્વ પામતા પહેલાં કિયા ન હોય તે કિયા રૂચિને ભેદ કયાંથી લાવ? અન્યદર્શનની પ્રશંસાએ અતિચાર તે સમ્યકત્વ પામ્યા પછી, સાચે માર્ગે આવ્યા નથી છતાં આટલું કરે છે તેમ અન્યદર્શનીના ગુણેનું અનુદન થાય. જેમ મહાવીર મહારાજ ખુદ શ્રી મુખથી બે શાળાના ભક્તો માટે જણાવે છે કે જેકે આ જીવે ઉપાસક છે, છતાં પણ આવી રીતે વર્તે છે. ફાસુક ખાય છે, પાંચ ઉર્દુબર વિગેરે ખાતા નથી વિગેરે ગોશાળાના શ્રાવક છતાં આમ વતે છે. ગુણ પ્રશંશા કરવી તે જોડે જણાવી દેવું જોઈએ કે બીજા માર્ગ ન ચૂકે, ચાલુ પ્રકરણમાં તપાસવાનું છે કે મિથ્યાત્વીપણામાં અણુવ્રત મહાવ્રતની ક્રિયામાં પ્રતિબંધ ગણાય નહિં. સમ્યકત્વ થયા વગર આણુવ્રતાદિક થાય નહિં. અગર આણુવ્રત કરાય તે નુકશાન છે તેવું કંઈ નથી. તે માટે અભવ્ય મિથ્યાત્વીના ચારિત્રથી નવગ્રેવેયક સુધી જાય છે આ બધું જણાવ્યું. આથી મિથ્યાત્વી છતાં સતપ્રવૃત્તિ કરવાની મનાઈ નથી. મિથ્યાત્વીને અણુવ્રત કરવાથી નુકશાન હોય તે તેને જુઠાની મૈથુનની માછલા ન મારવાની પ્રતિજ્ઞા માગે તે ન આપવી? તે જૈન