________________
પ્રવચન ૧૬૨ મું
પ્રવચન ૧૬૨ મું સંવત ૧૯૮૯ શ્રાવણ વદી અને ગુરૂવાર સુરત બંદર ભાવદયાની મહત્તા.
શાસ્ત્રકાર મહારાજા ઉપદેશ આપતાં જણાવે છે કે જેમ સમ્યકત્વના લક્ષણેમાં પ્રથમ આસ્તિય થાય પછી જ દ્રવ્ય અને ભાવદયાના અવકાશ હાય : જીવ છે, ભોકતા છે વિગેરે માને ત્યારે દ્રવ્યદયા છે, જીવને માન્યા છતાં શરીરના નાશે જીવને નાશ માને તે ત્યાં દ્રવ્ય દયા નથી. જ્યારે જીવને ભવાંતરે જવાવાળો માને તે દ્રવ્ય દયાને અવકાશ છે જે કર્મ જેવી ચીજ ન હોય તે લેહીને શીશે ભર્યો હોય ને ઊંધે વાળે તો કંપારી છૂટતી નથી. કોઈને લેહી નિકળે તે કંપારી કેમ છુટે છે? બીજાના દુઃખના નાશથી અશાતા બંધ થાય છે. શાતા થાય છે. આ માન્યતા હોય તે દ્રવ્યદયા કરવાવાળા છીએ. દયા કરવામાં ફાવદો કયે ગણે. અશાતાને બંધ રોકાય, શાતાને બંધ શરૂ થાય તે માટે દયા. મેક્ષ રેકનાર સોનાની બેડી સમાન પુણ્ય બંધની શી જરૂર?
હવે કોઈ કહે કે અશાતાને ને શાતાને બંધ હમારે ન જોઈએ. શાતાને બંધ એ પણ સેનાની બેડી, પણ બેડી તે ખરી? મિક્ષને રોકનારી ચીજ શાતા તે પણ શા માટે જોઈએ ? પણ શાતાને બંધ માટે કરવામાં આવે તો આ સવાલ છે. પણ કરવાથી શાતાને બંધ થાય તે આ સવાલનું સ્થાન નથી. પુણ્યબંધની ધારણુએ પુણ્ય બંધની કરણી ન કરાય. પણ કરણી કરતાં પુન્ય બંધાય તેવી કરણી નિષેધ થઈ શકે નહિં. સમ્યકતવ હોય તે વૈમાનિકનું આઉખું બાંધે, અહીં તે ઇતર આયુષ્યને નિષેધ છે એમ કહો તે વૈમાનિક સિવાય આઉખું ન બાંધે, અહીં ત્રણ ગતિ અને ત્રણ નિકાયના આયુષ્યને નિષેધ છે. વૈમાનિકનું વિધાન કયાં છે? અહીં લેઢાની બેડીને નિષેધ છે. સેનાની બેડીનું વિધાન કયાં છે? અહીં સમજવું જોઈએ કે આયુષ્ય બાંધવું એ નિયમિત છે. ચારે ગતિના જીવે છે, જ્યાં જવાના હોય તે આયુષ્ય અહીં મરવા પહેલાં બાંધે, અહીં અઠે કર્મ નિયમિત છે. ચાર પ્રકારમાંથી કોઈપણ પ્રકારનું આયુષ્ય બાંધે એ નિયમિત છે. બાકીને નિષેધ. વૈમાનિક સિવાય બાકીના આયુષ્ય બાંધે એ વૈમાનિકની