________________
પ્રવચન ૧૬૧ મું
આટલું બધું છતાં એક જ બારણું એમના માટે બંધ હતું, સ્ત્રીઓ માટે ત્રણે ખંડમાં પ્રયત્ન, તે જગે પર સ્ત્રી ને છોકરાને રાગ નહિં, માત્ર સામાયક સંયમ શબ્દ પડે ત્યાં એ રાગને રહેવાનું સ્થાન નહિં. કૃષ્ણની રાણી દીક્ષા લેવા પામે. કુંવારી કુંવર દીક્ષા લેવા પામે તે શી રીતે પામે ? ત્રણ ખંડ સિવાય જાય કયાં? એક રાણી કુંવર કે કુંવરી દીક્ષા પામી શકત નહિં. તેની જગે પર જાદવવંશના કેઈ કુંવર અને કુંવરી દીક્ષા પામી શકી તે કઈ સ્થિતિમાં? જે એક સ્ત્રી માટે મોટી લડાઈ કરનારા એ બધા રાગ અહિં સંયમના દ્વાર આગળ નહિં. સંયમનું દ્વાર આવ્યું એટલે ચૂપ. રાજ્ય લઉ તો સંયમ જાય
એમ શ્રેણિક મહારાજને અગે જે શ્રેણિકનું રાજ્ય ફાફાતીયા થયું તે પણ કુંવર દીક્ષા લે તેમાં વિરોધ નહીં, અભયકુમારના હાથમાં ૨આવે તે કોઈ પ્રકારે ચેડા મહારાજને વિરોધ કે કેણિકના હાથમાં રાજ્ય આવતે નહિ. પણ શ્રેણિકે રાજ્ય આપવા માંડયું. રાજ્યને લાયક તું છે માટે તું રાજ્ય લે એમ કહ્યું. છતાં પણ અભયકુમાર સંયમ ઉપર કે વે રાગી હશે તે વિચારી જુઓ. રાજ્ય દેવા આવે છે, રાજ્ય આપે ત્યાં મેં ધાવા ગયા. શું છે? ભગવાન મહાવીરને પૂછું. તમને જરૂર વાંક થશે કે દુનીયાદારીની વાત ભગવાનને શી પૂછવી હતી? વાત ખરી, રાજ્યમાં ભગવાનને પડવાનું નથી, પણ આ વાત ધરમની છે. કણિકનું અપમાન કર્યું કહે, ચાહે રાજ્યને લાત મારી કહે, પણ તે વખત તે ના કહી દીધી. આપણી સ્થિતિ કયાં છે? જ્યાં એક રીતે રાજ્ય એના હાથમાં છે. એવાને રાજ્ય એ કાંઈ નવી ચીજ ન હતી. છતાં શ્રેણિક દેવા માંડે છે તે વખતે ના કહે છે. જે પ્રમાં જાગ્યા પછી જાણ્યું છે જેમાં કશું નથી. તે અહીં રાજ્ય દેવા માંડે છે તે વખતે અમય ને કહે છે. તે કેવી પરિણિત હશે? હવે મહાવીર મહારાજ પાસે આવી પ્રશ્ન શું કરે છે? તે કહે છે કે, ભગવદ્ ! છેલ્લે ક રાજા સાધુ થવાને તે કૃપા કરી જણાવે. જે છે રાજા થઈને સાધુ થવાને હોય તે રાજ્ય લઉં ને સાધુ ન થવાને હોય તે રાજય ન લઉં. આપણે પંદર રૂ. ની નેકરી હેય ને સાધુપણુના વિચાર થયા તે ૫ ત્રીસ રૂા. આપનાર મળે તે પછી સાધુપણું લઈશું, પણ અભયકુમારને તે સંયમ ન પામું તે રાજ્ય જોઈતું નથી. તેવી પરિણતિ