________________
પ્રવચન ૧૬૧ મું
જાણનાર ઉપગ વગરને આગમથી જાણે તે દ્રવ્ય આવશ્યક ને જાણ કાર મરી ગયે હોય તેનું શરીર તે જ્ઞશરીર, ભવિષ્યમાં જાણશે એ બાળક ભવ્ય શરીર, માત્ર પડિકમણ વખતે ભાવના ભાવતું હોય તે તદુવ્યતિરિક્ત આવશ્યક, આગમના ત્રણ ભેદ પાડયા. લૌકિક કુપ્રવચન અને લોકેત્તર લૌકિક ભાવ આવશ્યક-કુપ્રવચન ભાવ આવશ્યક ને કેત્તર ભાવ આવશ્યક. તેમાં લૌકિક ભાવ આવશ્યકમાં એ દૃષ્ટાંત દીધું. દિવસના પહેલે પેહરે ભારત વંચાય, પાછલે પહેરે રામાયણ વંચાય, તે લૌકિક ભાવ આવશ્યક છે. યજ્ઞક્રિયા તે મિથ્યાત્વીનું ભાવ આવશ્યક. સામાચિક વિગેરે છ આવશ્યક તે લકત્તર ભાવ આવશ્યક. ભારત અને રામાયણને કઈ જગે પર લીધા ? લૌકિક ભાવઆશ્યકમાં લીધા. મિથ્યાત્વ ભાવ આવશ્યકમાં ન લીધા. આખી દુનિયા રામચંદ્રજીને અને શ્રીકૃષ્ણજીને એતિહાસિક પુરુષ તરીકે માનતી હતી. લૌકિક રામાયણ ભારત ગણવાથી એતિહાસિક પુરૂષ ગણાવ્યા પણ તેઓ ઈવરી પુરૂષ તરીકે લઈ બેઠા છે તે વાત અત્યારે અનુભવથી જોઈ રહ્યા છીએ. પ્રસંગ આવે ત્યાં ઈશ્વરી પુરૂષ તરીકે ગોઠવતા વાર લગાડતા નથી. ઈશ્વરાવતારને રોગ પિતાને કર ન હતું, તેથી રાક્ષસોને સીતાને ખોળવા મેકલ્યા. કૃષ્ણજીને જરાસંધને ભય છે માટે નિક્કી ચાલે, તેમાં ઈશ્વરી પ્રેરણું જવાનું કે સીતાને ખાળવાની પ્રેરણા ન હતી. ઇતિહાસી પુરૂષે પિતાના ઇતિહાસ રૂપે વર્ણન રાખ્યું હતું. મને ઈશ્વરી પ્રેરણા છે એને અર્થ ઢગ. પાતાને ઐતિહાસિકને જશ ખાટી ઈશ્વરીય નો જશ ખાટ હોય તેથી ઇવરાય અંશ ઘુસાડી દે. એટલે ઈશ્વરી ફીરસ્તા બનવું છે. ઈશ્વરને વચમાં ઘુસેડવાનું કારણ શું? પિતાને ઈશ્વરના ફિરસ્તા મનાવી દુનીયાને છેતરવી છે. હવે મૂળ વાતમાં આવે તે કુણની આટલી માન્યતા કેમ વધી ? કૃષ્ણની કિર્તિ કેમ વધી?
બળભદ્દે શત્રુને કૃણે પિતે ઈશ્વર મનાવવા માટે કંઈ કર્યું નથી. બીજાઓએ સર્વજ્ઞ જ આત્મા જોઈ શકે છે તે વાત કબૂલ કરી અને પિતાના દેવને સર્વજ્ઞ માનતા. વચમાં લીલાના પડદ ખડા કર્યા. હવે વીલાના પડદા માનવા તે સ્વરૂપ માનતા અડચણ આવે તેથી લીલાના પલા માનવા પડયા. લીલાના પડદાને બાને ખસી જવું છે. જૈન શાસનની ખૂબી આજ છે કે લીલાના પડદાથી જગતમાં દેખાવા દેતા નથી. આથી એના