________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથેા
શરૂઆત કે ઈષ્ટપદાર્થ કયાંથી મેળવવા, કેમ મેળવવા, સાધના કયાં, અનુકૂળને કેમ અનુકૂળ કરું, પ્રતિકૂળને કેમ ખસેડુ ? પ્રાપ્ત થયા પહેલાં આવી ચિંતા થાય, પ્રાપ્ત થયા પછી રાજ જેને સાધન સાથે ખટાસલેજનની ટેવ પડે તેવાને સાધનમાં ખરસમાં ઓછાશ હાય તે અર્ધા ભૂખ્યા રહે, ધરાઈને ખાઈ શકે નહિ, તળાઈમાં સુવાની ટેવ પડી, એ મનુષ્યને સથારે સુવું પડે તે અર્ધી ઊંધ બગડી જાય, શાથી? જેને તમે ઈષ્ટ ગણેલુ તે પ્રાપ્ત થયું ને તેના સંસ્કારવાળા થયા તેથી. પ્રાપ્તિ પહેલાં ચિંતા ને મેળવવાનું દુઃખ, પ્રાપ્ત થાય એટલે આધીન થવાનું અને નાશ પામ્યું તે આપણે કહીએ છીએ, ન ઢાય તેના અસેસ એટલે હાતા નથી. પણ હાય તેનું ાય તેના પૂરા અક્સેસ થાય છે. તે પ્રાપ્ત ન થયું હોય તે। પ્રાપ્તિની ચિંતા, પ્રાપ્ત થાય ત્યારે ગુલામી અને નષ્ટ થાય ત્યારે શાક. જેમાં ચિંતા, ખરાબ સંસ્કાર અને શાક, આવી વસ્તુને સુખ ગણુનારની સ્થિતિ કઈ ? આ તે ખાદ્ય દૃષ્ટિમાં ચાલીએ છીએ. સચેગથી થનાર સુખને દુનીયાએ સુખ માન્યું છે, આ અપેક્ષાએ વિવેકીને તમામ પૌદ્ગલિક સુખ દુઃખરૂપ છે.
ખણના સુખ સરખાં ઇન્દ્રિયનાં સુખા પરિણામે દુઃખદાયક છે.
હવે અંતર દૃષ્ટિમાં જઇએ. સુખ કેનું નામ, જેમાં નિષ્ઠાન એટલે અનિષ્ટ એવા કર્મબંધ ન થાય, બંધન ન થાય અને અનુકૂળપણે ભેગવાય તે સુખ. જેમાં કર્મ બંધાય નહુિં અને અનુકૂળપણે ભગવાય તે સુખ. હવે કર્મબંધન વગરનું સુખ કાં? ચારે ગતિમાં એક પણ જગાએ ક્રના બંધ ન હેાય અને અનુકૂળપણે ભાગવાનું હોય એવું સ્થાન એક પશુ નહિં મળે. માટે શા મહારાજા દેવતાદિકના સુખને શાસ્ત્રકારે દુઃખ રૂપ ગણાવ્યા. અર્થાત્ અનુકૂળપણે ભોગવાયા છતાં જે ખસ ખણુવા જેવા ભલભલાને મજા આવે છે. વિદ્વાન ડ્રાય સમજુ હાય, ખણવાનું પરિણામ જાણે છે. ખણવાનું પરિણામ જાણતા હોય તે પણ ખસ ખણુતી વખત લીન થઈ જાય છે. ખસનું ખણુવું તે અનુકૂળ વેદન ખરું કે નહિ? હવે સુખ કહેવું કે નહિં? ખણુમાં રાકે અને સુખમાં અંતરાય કરનાર માનવે ને ? અત્યારે અનુકૂળ લાગે છે પણ પિરણામ ભયરૂપ છે. અનુકૂળ વેદન છતાં ખસના ખશુવાને આપણે સુખ કહી શકતા નથી. ખમ્રનું ખણુવું છતાં પરિણામે નુકશાનકારક હાવાથી સુખરૂપ ગણુતા નથી.
3