________________
श्री अनुयोगवृद्धेभ्यो नमः શ્રીઆગમ દ્વારક-પ્રવચન–શ્રેણું
વિભાગ ચોથે પ્રવચનકાર–પ. પૂ. આગામે દ્ધારક આયશ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ અવતરણકાર–આ. શ્રીહરસાગર સૂરિ મહારાજ સ્થળ – શેઠ નેમુભાઈની વાડી, ગોપીપુરા, સુરત. સમય–વિ. સં. ૧૯૮૯ અષાસુદિ ૫, બુધવાર
પ્રવચન ૧૩૦ મું द्रष्यतेो भावतश्चैव, प्रत्याख्यान द्विधा मतम् ॥ अपेक्षादिकृत हिमाद्य-मतोऽन्यच्चरम मतम् ॥१॥
(હારિભદ્ર ૮ મું અષ્ટક) શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે પ્રત્યાખ્યાન નામના અષ્ટકમાં સૂચવી ગયા કે આ સંસારમાં અનાદિકાળથી આ જીવ રખડે છે. તે રખડપટી મટાડવા માટે દેવાદિકનું આરાધન હોય છે. જિનેશ્વરે દેવાદિનું આરાધન જણાવેલું છે, તે કેવળ ભવક્ષયને માટે. સામાન્યથી જેથી મનુષ્ય અને દેવના ભવમાં પૌગલિક જય પ્રાપ્ત થાય અને પર્યાવસાનમાં નિઃશ્રેયસ સુખ-મેક્ષ મળે, તેનું નામ ધર્મ, ધર્મ વાર 2 વર્ગ અને અપવર્ગ એ બનેને દેનારે ધર્મ છે. અહીં વિચારવાનું કે બન્નેને ધર્મ દેનારે છે, તે પછી જિનેશ્વર મહારાજે સ્વર્ગ અને મેક્ષ બન્નેને માટે કહેલે ધર્મ કેમ ન માને? જ્યારે ધર્મથી દેવલેક અદ્ધિ સિદ્ધિ મળે, સમૃદ્ધિ મળે અને મોક્ષ મળે. અને વસ્તુ ધર્મથી મળે તે ધર્મ કહેનાર બન્ને વસ્તુ માટે જ ધર્મ કહેલ હેય. એક વસ્તુ ઈષ્ટ ને એક અનિષ્ટ. મેક્ષ એ સર્વથા ઈષ્ટ, દેવલોક એ પૌગલિક વસ્તુમાં સુખ ગણનારા ભલે એને ઈષ્ટગણે, પણ આત્મ સ્વરૂપને જાણનાર તે દેવલોકાદિક પૌગલિક વસ્તુને ઈષ્ટ ગણે નહિ