________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણો, વિભાગ ચેાથે
૧૯૧
હતા તેમાં જાનવરા એકઠાં કર્યાં હતાં તેમાં એકને ઘૃણા થઈ ત્યાંથી તાવ શરૂ થયે. ત્યારે પુરાણામાં મારા થર્મ: સાંñ વેવ: અને ચિકિત્સક, ચરકમાં રાગની ઉત્પત્તિ અંગે જે કહ્યું તે ચારે આજ્ઞાથી માની લેવા. તેને હેતુ યુક્તિ વડે ન જોવા ઋષિનાં વચનાને પરીક્ષાની કસેટી પર મેલવા કેઇ તૈયાર નથી. એ કહે છે કે ક ંદમૂળમાં અનંતજીવ માન્યા છે તે આજ્ઞાસિદ્ધ છે ને ? જે વસ્તુમાં બુદ્ધિ હેતુ પહેાંચતા નથી ત્યાં અ!જ્ઞાસિદ્ધ છે. જ્યાં યુક્તિ હેતુ પહેાંચતા હોય ત્યાં પહાંચાડવાં જ્યાં હેતુ યુક્તિ કે બીજા પ્રમાણને અવકાશ નથી. સભ્યાભવ્ય જીવ હાવાથી તેમાં હેતુ યુક્તિથી સિદ્ધ થઈ શકતા નથી. તે જૈનશાસનમાં આજ્ઞાસિદ્ધપણું કઈ જગા પર છે ? જયાં હેતુ યુક્તિ દલીલને અવકાશ નથી, ખીજા પ્રમાણુ ચાલી શકતા નથી, તેવા પદાર્થને માનવામાં આજ્ઞાસિદ્ધપણું માનવું પડે છે. નહીંતર જે આજ્ઞાએ જ માની શકાય. આજ્ઞા વગર ખીજે રસ્તા ન હોય તેવા જ પદાર્થ જ્ઞાસિદ્ધ માનવા. પણ હેતુ આદિકથી સાબિત થતા પદાર્થને હેતુ યુક્તિથી સાબિત કરવા.
આજ્ઞાસિદ્ધ પદાર્થોં કયારે અને કયાં કહેવાય?
જ્યાં હેતુયુક્તિ દલીલ ચાલતા હૈાય ત્યાં હેતુયુક્તિ ન લગાડે તે એ દેશનાની વિધિ ખંડના કરી. અહીં આજ્ઞામાત્રથી માની લે—એમ કહે તે કથન વિધિની વિરાધના છે. ઉપદેશકાએ જ્યાં હતુયુક્તિથી પદાર્થની સાબિતી હોય ત્યાં હતુયુક્તિ દેવાં જ જોઈએ. શાસ્ત્રથી સાબિત કર્યા પછી અનુમાનથી કેમ સાબિત કરે છે? શા માટે? કહેા એજ માટે કે હેતુયુક્તિ દૃષ્ટાંત ચાલી શકે તેમ હોય ત્યાં હેતુયુક્તિ ન સમજાવતાં આજ્ઞામાત્રથી સમજાવે તે ઉપદેશક વિરાધક છે, પણ આજ્ઞાએ સિદ્ધ તેજ માનીએ છીએ કે જેમાં હેતુયુક્તિ દૃષ્ટાંત જડતા નથી. તેથી એક દંડ આપ્યું. હથિયાર આપ્યું કે તમેય સજ્જ નિઃસંત' નો નિગેર્દિ વેદ્ય” તે જ નિઃશંકપણે સત્ય છે કે જે જિનેશ્વર દેવાએ કહેલું છે. ચક્રવર્તીના હાથમાં ચક્ર હોય પણ તેના ઉપયેગકયારે કરે ? લશ્કરથી કામ ન થાય ત્યારે, તેમ અહીં ઉપરોકત તમેય સજ્જ...ઇત્યાદિનું ચક્ર આપણને મળેલ છે. શાસ્ત્રકારાએ આપ્યું છે, પણ તે આપણી દ્રષ્ટિ-હેતુયુક્તિ ન ચાલે તેવા વિષય આવ્યેા હાય ત્યારે એ ચક્રના ઉપયેગ કરવાના, ચક્રના ઉપયોગ દરેક વખત નથી.