________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથા
સામાન વત્વ છતાં ઇન્દ્રિયની અધિકતાએ પ્રાયશ્ચિત્તની અધિકતા
૧૫૭
ઉપર
હવે અહિં યુક્તિમાં જઈએ, હિંસામાં પાપ શાથી? આત્માના ગુણાને નાશ થાય તેથી. આત્માના નાશ નથી, આત્મા તે અજર અમર છે, આત્માને મળેલી શક્તિના પુણ્યના સાધનાને નાશ થાય તેને અંગે ઔિંસામાં પાપ માનવું પડે. આ જાણવા માનવામાં આવે તે શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત આપે ત્યારે એકેન્દ્રિયનું જુદું, એઈંદ્રિય, તૈઇંદ્રિય, ચરિંદ્રિય વિગેરેનું પ્રાયશ્ચિત્ત જુદું છે. ઋષિના ઘાતમાં દુલ ભમેાધિપણું કહ્યું, ચાહે ઉંદરડા (મલાડી કે કુતરું મરી જાય કે સાધુ મરી જાય, આત્મામાં કાઈ અધિક નથી. એ સાધુહત્યામાં દુર્લભમાધિપણું કેમ? અધિક ગુણેને નાશ. પચેદ્રિયમાં વધારે ગુણા તેના નાશ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ ડાય. વધારે ગુણૢાના નાશ ઉપર વધારે પ્રાયશ્ચિત્ત હાય, અસંખ્યાત એઇંદ્રિયની ઇન્દ્રિયાના સંચાગદ્વારાએ આત્માના જે ગુણા હતા તે નાશ પામ્યા. વધારે ગુણેા નાશ પામવાથી વધારે પાપ લાગ્યુ. અનંતા એકેન્દ્રિય કરતાં પ્રત્યેક એકેન્દ્રિય, એઇન્દ્રિયમાં જે વધારે ઇન્દ્રિયના ક્ષયે પશમજ્ઞાન છે તે અધિક છે. તેમ એત્રણમાં અનુક્રમે ક્રમે અધિક અધિક પાપ છે. પુણ્યસંચાગદ્વારાએ પ્રગટ થતા ગુણે ઉપર શાસ્રકાર આધાર રાખે છે. તે જેટલા જેટલા વધારે ગુણવાળા હાય તેના નાશમાં વધારે પાપ લાગે, તેમાં ફાઈ જાતની અડચણુ નથી. પાપનું કાર્ય કરવાથી દુર્ગતિ થાય એમાં બેમત નહીં પડે, પણ સમકિતીના મત જુદ્દો છે.
પાપ ન કરવા છતાં અવિરતિથી પાપ બંધાય
પાપનું કાર્ય ન કરે તે પશુ પાપ લાગે. તમે આત્માને સ્વસ્વરૂપ માન્યા છે, વીતરાગતા સ્વરૂપ માન્ચે છે, આત્માને સંયમસ્વરૂપ માન્યા છે, તે અસંયમ એ પાપનું ઘર થાય પણ જે આત્માનું સ્વરૂપ સયમ તરીકે ન માન્યા. આત્માને આ અપ્રત્યાખ્યાની ચાકડી તે જ માને કે જે આત્માને પ્રત્યાખ્યાન સ્વરૂપ માને. પચ્ચખાણુને રોકનાર કષાયે માન્યા છે. આત્મા વિરતિ સ્વરૂપ છે. જે આત્માને અવિરતિમાં રહેવાનું થાય છે તે પ્રત્યાખ્યાનારણીય ત્ર કષાયના ઉદયે રહેવાનું થાય છે.