________________
પ્રવચન ૧૪૮ મું
૧૪૪
તીથ કરા ઉપકારી શાથી ?
એકસેસ મનુષ્ય ગુફામાં ગયા છે. અંધારુ ધાર છે. એ અંધારી ગુફામાં રસ્તે દેખવે કૈટલે મુશ્કેલ છે ? ત્યાં એક ચક્ષુના વિષય બંધ છે તેથી કેટલા ગભરાવ છે!? બધા બીજા વિષયે ખુલ્લા છે. ગુફામાં અંધારામાં રહેલા મનુષ્યેા ગભરાય છે. તેમ તીર્થકર મહારાજના જન્મ પહેલાં જગતના વિષયે ભરપદે હતા. જીગલીયાપણું હતું, કેવળ ભેગી જિંદ્રંગી, ઉદ્યમીનું કામ જ નથી, વગર ઉદ્યમે મેાજ મળતી હતી. કલ્પવૃક્ષ પાસે માગીને લેવાનું હતું. ખેતી મજુરી વ્યાપાર કરવાનું હતું જ નહિ. જે ઈચ્છા થઈ ને માગી લીધું કે મળી ગયું. વિચાર, કાળ કેટલે સારે। ગણાય, પણ ગુફામાં પેઠેલાને બાકીનો ઇંદ્રિયોના વિષયેા છુટા; છતાં માર્ગ ન દેખવાથી અકળામણુ રહે છે. તેમ ભવ્યજીવાની સ્થિતિ અકળામણુવાળી હાય, તે અકળામણુ તી કરનેા જન્મ થવાથી જ મટે છે. આત્માધર્મ, મેાક્ષનું સ્વરૂપ સમજવાની જે સ્થિતિ ઉડી ગઇ છે તે અકળામણુ તીર્થંકરના જન્મ સિવાય મટતી નથી. બાહ્ય જગતના સુખના અંગે તે ઉપગારી નથી. તેએ આત્માનું સ્વરૂપ ધર્મની સ્થિતિ મેક્ષના માગ બતાવીને મેક્ષે જવાની લાઇન શરૂ કરવી તેને અંગે ઉપગારી છે. તીર્થંકર અને કેવળીને તફાવત
જેમ તીર્થંકર ત્યાગી તપસી ધર્મોપદેશક મણમાગ ચલાવનાર છે, તેમ મીજા બધા કેવળી હાય છે. તે કેવળી પાપ છેાડયા વગર થયા નથી, કેવળ ઓછું નથી, ત્યાગના ઉપદેશ આપે છે. તા એમાં ફક યા? તીર્થંકરના આત્મામાં અને ખીજા કેવળીના આત્મામાં ફ્ક કર્યો. ? ખીજાની અપેક્ષાએ ભાગી એટલે તીથ કર અને ત્યાગી એટલે કેવળી. સામાન્યથી કેવળીને બાર ગુણુ, આઠ પ્રાતિહા ન હાય, તીથ "કરને પ્રાતિહાય હાય. અહીં ત્યાગી ભેગી કેશુ ? સામાન્ય કેવળીએ આરસાદિકના ઉપદેશ આપતા નથી, માક્ષના માગ સાધન બતાવે છે. તા એવા ત્યાગીને છેડીને ભાગીને શું કરવા ભો છે ? સામાન્ય કેવળી−ત્યાગી તેમને શાકવૃક્ષાદિક આઠ પ્રાતિહા નથી. શુદ્ધ બુદ્ધ ચિદાનંદ તમે ગણ્ણા તેવા નમે અદિતાળ પદ તમારે ગણવાનું જ નડુિ. સામાન્ય કેવળીને અરિહંત પદમાં સ્થાન નથો, તેથી ત્રણે જ્ઞાન સહિત તી કર અવતર્યા. સામાન્ય કેવળી ત્રણ જ્ઞાન સહિત અવતરતા નથી. કેવળીને સાધુપદમાં સ્થાન છે.